________________ 553 દ્વાર ૨૧૪મું - જીવોના પ્રકારો (3) નપુંસકdદવાળા જીવો (4) અવેદી જીવો. (૫)જીવોના 5 પ્રકાર - (1) એકેન્દ્રિય જીવો (4) ચઉરિન્દ્રિય જીવો (2) બેઇન્દ્રિય જીવો (5) પંચેન્દ્રિય જીવો (3) તે ઇન્દ્રિય જીવો (6) જીવોના 6 પ્રકાર - (1) એકેન્દ્રિય જીવો (4) ચઉરિન્દ્રિય જીવો (2) બેઇન્દ્રિય જીવો (5) પંચેન્દ્રિય જીવો (3) તે ઇન્દ્રિય જીવો (6) અનિન્દ્રિય(ઇન્દ્રિય વિનાના) જીવો - સિદ્ધો. અથવા (1) પૃથ્વીકાય જીવો (4) વાયુકાય જીવો (2) અકાય જીવો (5) વનસ્પતિકાય જીવો (3) તેઉકાય જીવો (6) ત્રસકાય જીવો. (7) જીવોના 7 પ્રકાર - (1) પૃથ્વીકાય જીવો (5) વનસ્પતિકાય જીવો (2) અપૂકાય જીવો (6) ત્રસકાય જીવો (3) તેઉકાય જીવો (7) અકાય (કાયા (4) વાયુકાય જીવો વિનાના) જીવો - સિદ્ધો. (8) જીવોના 8 પ્રકાર - (1) અંડજ - ઇંડામાંથી જન્મેલા જીવો. દા.ત. પક્ષી, ગરોળી, માછલી, સાપ વગેરે. (2) રસજ - રસમાંથી જન્મેલ જીવો. છાશ, ઓસામણ, દહીં વગેરેમાં થનારા કૃમિ આકારના અતિસૂક્ષ્મ જીવો. (3) જરાયુજ - જરાયુથી વીંટાઈને જન્મતા જીવો. જરાય એટલે ગર્ભને