________________ 55 2 દ્વાર ૨૧૪મું - જીવોના પ્રકારો દ્વાર ર૧૪મું - જીવોના પ્રકારો (2) મૃદુતા (1) જીવોનો 1 પ્રકાર - ચૈતન્યવાળા જીવો. બધા જીવો ઉપયોગવાળા હોય છે. (2) જીવોના 2 પ્રકાર - (1) સંસારી જીવો (2) સિદ્ધ જીવો. અથવા (1) ત્રસ જીવો (2) સ્થાવર જીવો. (3) જીવોના 3 પ્રકાર - (1) સ્ત્રી - સ્ત્રીના 7 લિંગો છે - (1) યોનિ (5) બળરહિતપણુ (6) સ્તન (3) અસ્થિરતા (7) પુરુષને ઇચ્છવાપણું. (4) મુગ્ધતા (ભોળપણ) (2) પુરુષ - પુરુષના 7 લિંગો છે - (1) મેહન (પુરુષચિહ્ન) (5) દાઢી-મૂછ (2) કર્કશતા (6) ધીઠ્ઠાઇ (3) દઢતા (7) સ્ત્રીને ઇચ્છવાપણું. (4) પરાક્રમીપણું (3) નપુંસક - નપુંસકના લિંગો - સ્તન વગેરે અને દાઢી-મૂછ વગેરે હોય કે ન હોય, તીવ્ર કામાગ્નિના ઉદયવાળા હોય. (4) જીવોના 4 પ્રકાર - (1) નરકગતિના જીવો (3) મનુષ્યગતિના જીવો (2) તિર્યંચગતિના જીવો (4) દેવગતિના જીવો. અથવા (1) સ્ત્રીવેદવાળા જીવો (2) પુરુષવેશવાળા જીવો