________________ 548 દ્વાર ૨૧૨મું - ચક્રવર્તીના 14 રત્નો | ચક્રવર્તીના રત્નો | 420 ચક્રવર્તી 41 30 જઘન્યથી | ઉત્કૃષ્ટથી | પ૬ સાત એ કેન્દ્રિય રત્નોનું માપ તે તે ચક્રવર્તીના આત્માંગુલથી જાણવું. સાત પંચેન્દ્રિય રત્નોનું માપ તે તે કાળના પુરુષોને ઉચિત હોય છે. વાસુદેવના 7 રત્નો - (1) ચક્ર, (2) ખડ્ઝ, (3) ધનુષ્ય, (4) મણી, (5) કરમાય નહીં એવી દેવે આપેલી માળા, (6) કૌમુદિની ગદા, (7) પાંચજન્ય શંખ - તેનો આવાજ 12 યોજન સુધી સંભળાય. + દૌર્ભાગ્ય નામકર્મનો ઉદય હોય તો ગમે તેટલું કરો, સવારે ઊઠી રાત્રે 11 વાગ્યા સુધી કાયાનો કસ કાઢો પણ બીજાને ગમે નહીં. સૌભાગ્ય એટલે જગતને જેના પગલા ગમે. બીજાને તિરસ્કાર કરવાથી, બીજાની નિંદા કરવાથી, પોતાનો ઉત્કર્ષ ગાવાથી દર્ભાગ્ય નામકર્મ બંધાય. પ્રભુનું આલંબન કરતાં સેવકને પણ પ્રભુતા મળે. અનંતા અરિહંતો એ બીજા અનંતાને અરિહંતના પુણ્ય દીધા. નામઅરિહંત અને સ્થાપનાઅરિહંતના આલંબનથી પણ અનંત જીવોએ તીર્થકરપણું પ્રાપ્ત કર્યું છે. 1. 4 = 2 મહાવિદેહક્ષેત્રમાં + 1 ભરતક્ષેત્રમાં + 1 એરવતક્ષેત્રમાં 2. 30 = 28 મહાવિદેહક્ષેત્રમાં + 1 ભરતક્ષેત્રમાં + 1 એરવતક્ષેત્રમાં