________________ 544 દ્વાર ૨૦૯મું, ૨૧૦મું, ૨૧૧મું દ્વાર ૨૦૯મું - આ અવસર્પિણીના 9 બળદેવ (1) અચલ (6) આનંદ (2) વિજય (7) નંદન (3) ભદ્ર (8) પદ્મ (રામચંદ્રજી) (4) સુપ્રભ (9) રામ (કૃષ્ણના મોટા ભાઈ) (5) સુદર્શન દ્વાર ૨૧૦મું - આ અવસર્પિણીના 9 વાસુદેવ (1) ત્રિપૃષ્ઠ (6) પુરુષપુંડરીક (2) દ્વિપૃષ્ઠ (7) દત્ત (3) સ્વયમ્ભ (8) નારાયણ (લક્ષ્મણજી) (4) પુરુષોત્તમ (9) કૃષ્ણ (5) પુરુષસિંહ દ્વાર ૨૧૧મું - આ અવસર્પિણીના 9 પ્રતિવાસુદેવ (1) અશ્વગ્રીવ (6) બલિ (2) તારક (7) પ્રભારાજ (3) મેરક (8) રાવણ (4) મધુકૈટભ (9) જરાસંધ (5) નિશુમ્ભ પ્રતિવાસુદેવો વાસુદેવોને મારવા જે ચક્ર છોડે છે વાસુદેવોના પુણ્યોદયથી તે ચક્ર વાસુદેવોને નમીને તેમના હાથમાં આવી જાય છે. વાસુદેવો તે જ ચક્રથી પ્રતિવાસુદેવોને હણે છે.