________________ દ્વાર ૨૦૨મું- દેવોની ગતિ 531 દ્વાર ૨૦૨મું -દેવોની ગતિ દેવો ભવનપતિ, વ્યંતર, જયોતિષ, સૌધર્મ, ઈશાન ગતિ બાદર પર્યાપ્તા પૃથ્વીકાય-અકાયપ્રત્યેક વનસ્પતિકાય, સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યચ. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય સનકુમારથી સહસ્રાર આનતથી અનુત્તર + ‘નમો અરિહંતાણં બોલવાથી અરિહંતની બધી આરાધનાઓનું અનુમોદન થાય. અરિહંતની સાધના કોઈ કરી શકે નહીં. તેની અનુમોદના કરવાથી લાભ લઈ શકે. અરિહંતની શ્રદ્ધા નહીં છોડું. જે કાંઈ સારું થશે તે અરિહંતના પ્રભાવે જ થશે, કોઈ પણ તકલીફ આવે છે તે અરિહંત સાથે હરામખોરી કરી છે તેનું પરિણામ છે. મારે એક અરિહંત, જેટલું સારું તેટલું મારા અરિહંતની કૃપાથી જ. જે જીવો પોતાની જીવન ઘડિયાળના કાંટા આપણી જીવન ઘડિયાળના કાંટે જ મેળવી રહ્યા છે એ જીવોને ગલત આલંબન આપવા દ્વારા આપણે એમની જીવન ઘડિયાળને બગાડી તો નથી દેતા ને?