________________ 530 તાર ૨૦૧મું - દેવોની એકસમયઉત્પત્તિસંખ્યા એકસમયઉદ્વર્તનસંખ્યા દિવો વિજય, વૈજયંત, જયંત, અપરાજિત સર્વાર્થસિદ્ધ ઉત્પત્તિવિરહકાળ ઉદ્વર્તનાવિરહકાળ ઉત્કૃષ્ટ જઘન્ય પલ્યોપમ 1 સમય અસંખ્ય પલ્યોપમ 1 સમય સંખ્યાત દ્વાર ૨૦૧મું - દેવોની એકસમયઉત્પત્તિસંખ્યા | એકસમયઉદ્વર્તન (ચ્યવન) સંખ્યા દેવો એકસમયઉત્પત્તિસંખ્યા એકસમયઉદ્વર્તનસંખ્યા ઉત્કૃષ્ટ ભવનપતિ, વ્યંતર, અસંખ્ય જ્યોતિષ, સૌધર્મથી સહસ્ત્રાર આનતથી અનુત્તર સંખ્યાતા જઘન્ય માછીમાર તંતુથી બનાવેલ જાળ પાણીમાં નાંખી માછલાને પકડી અગ્નિમાં પકાવે છે. મનરૂપી માછીમાર કુવિકલ્પોરૂપી તંતુથી ઉત્પન્ન થયેલ કર્મરૂપી જાળમાં જીવને ફસાવીને નરકાદિ દુ:ખો રૂપી અગ્નિમાં લાંબો કાળ સુધી તેને પકવે છે. માટે હે જીવ! તું મનરૂપી માછીમારનો વિશ્વાસ ન કરીશ.