________________ દ્વાર ૧૯૯મું, ૨૦૦મું દેવોનો ઉત્પત્તિવિરહકાળ, ઉદ્વર્તનાવિરહકાળ પ૨૯ દ્વાર ૧૯૯મું, ૨૦૦મું- દેવોનો ઉત્પત્તિવિરહકાળ, ઉદ્વર્તના (ચ્યવન) વિરહકાળ ઉત્પત્તિવિરહકાળ ઉદ્વર્તનાવિરહકાળ | ઉત્કૃષ્ટ જઘન્ય 12 મુહૂર્ત 1 સમય 24 મુહૂર્ત 1 સમય દેવ (સામાન્યથી) ભવનપતિ, વ્યંતર, જયોતિષ, સૌધર્મ, ઈશાન સનકુમાર 9 દિન 20 મુહૂર્ત 1 સમય માહેદ્ર 12 દિન 10 મુહૂર્ત 1 સમય બ્રહ્મલોક 22 દિન 15 મુહૂર્ત 1 સમય લાંતક | 45 દિન | 1 સમય મહાશુક્ર 80 દિન 1 સમય સહસ્રાર 100 દિન 1 સમય આનત-પ્રાણત સંખ્યાતા માસ (1 વર્ષથી ઓછા) | 1 સમય આરણ-અર્ચ્યુત સંખ્યાતા વર્ષ (100 વર્ષથી ઓછા) | 1 સમય સુદર્શન, સુપ્રબુદ્ધ, મનોરમ સંખ્યાતા સો વર્ષ (હજાર વર્ષથી ઓછા) | વિશાલ, સર્વતોભદ્ર, સુમન સંખ્યાતા હજાર વર્ષ 1 સમય (લાખ વર્ષથી ઓછા) સૌમનસ, પ્રીતિકર, આદિત્ય સંખ્યાતા લાખ વર્ષ 1 સમય (કરોડ વર્ષથી ઓછા) 1 સમય 1. આનત કરતા પ્રાણતનો ઉત્પત્તિવિરહકાળ ઉદ્વર્તનાવિરહકાળ વધુ છે. 2. આરણ કરતા અય્યતની ઉત્પત્તિવિરહકાળ ઉદ્વર્તનાવિરહકાળ વધુ છે.