________________ 528 દ્વાર ૧૯૮મું - દેવોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર દેવો જઘન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઉત્કૃષ્ટ તીરછુ | ઉપર ૧સંખ્યાતા ભવનપતિ 225 યોજન યોજન, અસંખ્ય યોજન સંખ્યાતા વ્યંતર સંખ્યાતા '25 યોજના યોજન જ્યોતિષ સંખ્યાતા યોજન યોજન ભવનપતિ અને વ્યંતરનું અવધિજ્ઞાન ઊર્ધ્વ દિશામાં વધુ છે, અન્ય દિશાઓમાં ઓછું છે. જયોતિષ અને નારકીનું અવધિજ્ઞાન તીરછુ વધુ છે, અન્ય દિશાઓમાં ઓછું છે. વૈમાનિકનું અવધિજ્ઞાન નીચે વધુ છે, અન્ય દિશાઓમાં ઓછું છે. મનુષ્ય-તિર્યંચનું અવધિજ્ઞાન વિવિધ પ્રકારનું છે, એટલે કે કેટલાકનું ઉપર વધુ છે, કેટલાકનું નીચે વધુ છે, કેટલાકનું તીરછું વધુ છે અને કેટલાકનું બધી દિશાઓમાં સમાન છે. 1. ન્યૂન અર્ધ સાગરોપમ આયુષ્યવાળા ભવનપતિનું અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર સંખ્યાતા યોજન છે. તેનાથી વધુ આયુષ્યવાળા ભવનપતિનું અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર અસંખ્ય યોજન છે. 2. અવધિજ્ઞાનનું આ જઘન્ય ક્ષેત્ર 10,OOO વર્ષના જઘન્ય આયુષ્કાળા દેવોને હોય છે.