________________ દ્વાર ૧૯૩મું - તિર્યચ-મનુષ્યની એકસમયઉત્પત્તિસંખ્યા 51 3 દ્વાર ૧૯૩મું - તિર્યચ-મનુષ્યની એકસમયઉત્પત્તિસંખ્યા અને એકસમયમરણસંખ્યા જીવો એકસમયઉત્પત્તિસંખ્યા , એકસમયમરણસંખ્યા ઉત્કૃષ્ટ જઘન્ય પૃથ્વીકાય, અકાય, અસંખ્ય અસંખ્ય તેઉકાય, વાયુકાયા વનસ્પતિકાય અનંત અનંત વિકલેન્દ્રિય, અસંજ્ઞી અસંખ્ય પંચેન્દ્રિય તિર્યંચ, સંજ્ઞી. પંચેન્દ્રિય તિર્યંચ, અસંજ્ઞી મનુષ્ય સંજ્ઞી મનુષ્ય સંખ્યાતા આત્માના કોથળામાં અસંખ્ય જાતના કર્મના બિલાડા પડેલા છે, તેમાંથી ક્યું બિલાડું ક્યારે નીકળીને મ્યાઉં કરશે એ ખબર નથી, એવો દિવસ આવે તે પહેલા કર્મ સામે કિલ્લેબંધી કરી લો. દુષ્કૃતગર્તાથી આ બધા બિલાડાઓને શાંત કરી દો. હું પાપી છું. મને સાતાનો અધિકાર નથી. મને પ્રભુના દર્શન કરતા | પરમ સાતા મળે છે. ભગવાન મળ્યા, વધાવ્યા, દિલમાં સ્થાપન કર્યા, હું ભગવાનનો થયો, હું કાયાનો નહીં, દુનિયાનો નહીં, રંગરાગ અને સુખસાહીબીનો નહીં, હું ભગવાનનો થયો. +