________________ 512 દ્વાર ૧૯૨મું તિર્યંચ મનુષ્યનો ઉત્પત્તિવિરહકાળ અને મરણવિરહકાળ દ્વાર ૧૯૨મું - તિર્યંચ-મનુષ્યનો ઉત્પત્તિવિરહકાળ અને મરણવિરહકાળ જીવો કષ્ટ | ઉત્પત્તિવિરહકાળ / મરણવિરહાકાળ ઉત્કૃષ્ટ જઘન્ય નથી નથી અંતર્મુહૂર્ત 1 સમય એકેન્દ્રિય વિકસેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અસંજ્ઞી મનુષ્ય સંજ્ઞી મનુષ્ય 1 સમય 12 મુહૂર્ત 24 મુહૂર્ત 12 મુહૂર્ત 1 સમય 1 સમય + શાંતરસ એટલે આકુળતા-વ્યાકુળતા વગરનું, વિકલ્પોની હારમાળ વગરનું, ક્રોધાદિ કષાયોના ઉદય વગરનું ક્ષયોપશમવાળું ચિત્ત, શાંત સરોવરના પાણી જેવું સ્થિર ચિત્ત. આવા પ્રશાંત ચિત્તવાળા જીવને આંતરિક અત્યંત આનંદનો અનુભવ થાય છે. પ્રભુના ધ્યાનમાં જો ચિત્ત ચોંટી જાય, મન લાગી જાય તો એમાં એટલો બધો આનંદ આવે કે ક્ષુદ્ર સુખ-દુઃખના નિમિત્તોની અસર ન થાય. વળી બીજી બાજુ પુણ્ય પણ એવું ઉપાર્જન થાય કે દુ:ખના નિમિત્તો સુખમાં પલટાઈ જાય. બધા જ કાર્યોમાં સિદ્ધિ મળતી થઈ જાય. વિષયોનો ત્યાગ એ જો સાધના છે તો વિષયોમાં દુઃખબુદ્ધિ એ શ્રદ્ધા છે. બોલો, વધુ કઠિન શું લાગે છે ? સાધના કે શ્રદ્ધા?