________________ દ્વાર ૧૯૧મું - તિર્યચ-મનુષ્યની આગતિ 51 1 દ્વાર ૧૯૧મું - તિર્યચ-મનુષ્યની આગતિ જીવો પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય તેઉકાય, વાયુકાય, વિકસેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ આગતિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, યુગલિક સિવાયના પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય, ભવનપતિ, વ્યંતર, જયોતિષ, સૌધર્મ, ઈશાન એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, યુગલિક સિવાયના પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, યુગલિક સિવાયના પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય, ભવનપતિથી સહસ્રાર સુધીના દેવો, નારકો. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, યુગલિક સિવાયના પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય, દેવો, પહેલી નરકથી છઠી નરક સુધીના નારકો. સંજ્ઞી મનુષ્ય + લોકનું રંજન કરે કે ધન વગેરે ઉપાર્જનમાં સહાયક થાય તેવા અધ્યયનથી માત્ર નામથી પંડિત થનાર તું શું આનંદ પામે છે ? થોડું પણ એવું ભણ જેથી સંયમ-તપ તરફ મન ઢળે અને સંયમ-તપની આચારણા કર જેથી અનાદિકાળથી ચાલતું ભવભ્રમણ અટકી જાય. કોઈ પણ દુઃખ અંદરના દોષનું દુઃખ છે. + પાપોનું પ્રવેશદ્વાર જો આંખો છે તો જીભ પાપોની પ્રોત્સાહક છે.