________________ 51) તાપસી દ્વાર ૧૯૦મું - તિર્યચ-મનુષ્યની ગતિ તાપસ વગેરેની દેવલોકમાં વિશેષથી ઉત્પત્તિ જીવો ઉત્કૃષ્ટથી ઉત્પત્તિ | જઘન્યથી ઉત્પત્તિ જ્યોતિષ | વ્યંતર ચરક, પરિવ્રાજક | બ્રહ્મલોક દેવલોક | વ્યંતર સમ્યત્વરહિત દ્રવ્ય- નવમો ગ્રેવેયક | ભવનપતિ લિંગધારી ભવ્ય-અભવ્ય છમી સંયત | સર્વાર્થસિદ્ધ વિમાની સૌધર્મ દેવલોક (પલ્યોપમ પૃથર્વ આયુષ્યવાળા) ચૌદ પૂર્વધર સર્વાર્થસિદ્ધ વિમાન | લાંતક દેવલોક દેશવિરતિ શ્રાવક |અશ્રુત દેવલોક સૌધર્મ દેવલોક (પલ્યોપમ આયુષ્યવાળા) પવિરાધિસંયત |સૌધર્મ દેવલોક | ભવનપતિ પવિરાધિતશ્રાવક જ્યોતિષ | ભવનપતિ જેમના 8 કર્મો ખપી ગયા છે એવા ચૌદ પૂર્વધર અને અન્ય મનુષ્યો મોક્ષમાં જાય છે. 10 ફૂવર 1. તાપસ = વનમાં રહેનારા, મૂળ-કંદ-ફળનો આહાર કરનારા બાળ તપસ્વી. 2. તાપસ, ચરક, પરિવ્રાજકની આ જઘન્ય ઉત્પત્તિ પોતાના શાસ્ત્રોમાં કહેલા આચારોનું પાલન કરનારાની સમજવી. પ્રજ્ઞાપનામાં તાપસ, ચરક, પરિવ્રાજકની જઘન્ય ઉત્પત્તિ ભવનપતિમાં કહી છે. 3. ચરક = સમૂહભિક્ષા દ્વારા આજીવિકા ચલાવનારા ત્રિદંડીઓ અથવા કચ્છોટક વગેરે. 4. પરિવ્રાજક = સમૂહ ભિક્ષા દ્વારા આજીવિકા ચલાવનારા ત્રિદંડીઓ અથવા કપિલ ઋષિના શિષ્યો. 5. વિરાધિત = સંપૂર્ણપણે ખંડિત.