________________ 509 દ્વાર ૧૯૦મું - તિર્યચ-મનુષ્યની ગતિ દ્વાર ૧૯૦મું - તિર્યંચ મનુષ્યની ગતિ | જીવો ગતિ પૃથ્વીકાય, અકાય, સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા વનસ્પતિકાય, વિકસેન્દ્રિય, મનુષ્ય-તિર્યંચ તેઉકાય, વાયુકાય, સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યતિર્યંચ, પહેલી નરક, ભવનપતિ', વ્યંતર સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ, મનુષ્ય, દેવ, નરક સંસી પંચેન્દ્રિય તિર્યંચ અસંખ્ય વર્ષના આયુષ્યવાળા ખેચર, | ભવનપતિ, વ્યંતર અંતરદ્વીપના તિર્યંચ-મનુષ્ય. અસંખ્ય વર્ષના આયુષ્યવાળા શેષ ભવનપતિ, વ્યંતર, જયોતિષ, સૌધર્મ, તિર્યચ-મનુષ્ય ઈશાન. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચ, મનુષ્ય, દેવ, નરક. સંજ્ઞી મનુષ્ય 1. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ઉત્કૃષ્ટથી પલ્યોપમ આયુષ્યવાળા દેવ-નારકમાં ઉત્પન્ન થાય. અસંખ્ય 2. સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ ઉત્કૃષ્ટથી સહસ્રાર (૮મા) દેવલોક સુધી અને સાતમી નરક સુધી ઉત્પન્ન થાય. 3. અસંખ્યવર્ષના આયુષ્યવાળા ખેચર અને અંતરદ્વીપના તિર્યચ-મનુષ્ય પોતાની સમાન સ્થિતિવાળા કે અલ્પ સ્થિતિવાળા દેવલોકમાં ઉત્પન્ન થતા હોવાથી ઉત્કૃષ્ટથી પલ્યોપમ આયુષ્યવાળા ભવનપતિ-વ્યંતરમાં ઉત્પન્ન થાય છે. અસંખ્ય 4. અસંખ્ય વર્ષના આયુષ્યવાળા શેષ મનુષ્ય-તિર્યંચ પોતાની સમાન સ્થિતિવાળા કે અલ્પ સ્થિતિવાળા દેવલોકમાં ઉત્પન્ન થાય છે.