________________ 508 દ્વાર ૧૮૯મું - તિર્યચ-મનુષ્યની વેશ્યા જીવો દ્વાર ૧૮૯મું - તિર્યંચ-મનુષ્યની વેશ્યા | | લેગ્યા પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, કૃષ્ણ, નીલ, કાપોત, તેજો 1 પર્યાપ્તા બાદર અકાય, પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય કૃષ્ણ, નીલ, કાપોત, તેજો , પદ્મ, શુલ તેઉકાય, વાયુકાય, સૂક્ષ્મ જીવો, | કૃષ્ણ, નીલ, કાપોત અપર્યાપ્તા તિર્યચ-મનુષ્ય, વિકસેન્દ્રિય, સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય આગામી ભવની વેશ્યાનું અંતર્મુહૂર્ત વીત્યા પછી તિર્યંચો અને મનુષ્યો પરભવમાં જાય છે. પોતાના ભવની વેશ્યાનું અંતર્મુહૂર્ત બાકી હોય ત્યારે દેવો અને નારકો પરભવમાં જાય છે. તિર્યચ-મનુષ્યની વેશ્યાનો કાળ - | વેશ્યા કાળ જધન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત નીલ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત કાપોત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત તેજો અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પદ્મ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત | 1 પૂર્વ ક્રિોડ વર્ષ - ન્યૂન 9 વર્ષ | કૃષ્ણ | શુક્લા 1. ઈશાન દેવલોક સુધીના દેવો પર્યાપ્તા બાદર પૃથ્વીકાય, પર્યાપ્તા બાદર અપૂકાય, પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય ત્યારે પહેલા અંતર્મુહૂર્તમાં તેજોવેશ્યા હોય.