________________ 484 દ્વાર ૧૭૯મું - નરકમાં અવધિજ્ઞાનના ક્ષેત્રનું પ્રમાણ દ્વાર ૧૭૯મું - નરકમાં અવધિજ્ઞાનના ક્ષેત્રનું પ્રમાણ | નરક | ૧લી | ૩જી અવધિજ્ઞાનના ક્ષેત્રનું પ્રમાણ ઉત્કૃષ્ટ જઘન્ય 4 ગાઉ 3 ગાઉ 3 ગાઉ 3 ગાઉ 3 ગાઉ 23 ગાઉ 2 ગાઉ ર ગાઉ 2 ગાઉ 13 ગાઉ 13 ગાઉ 1 ગાઉ 1 ગાઉ 3 ગાઉ ૪થી ૫મી ૬ઠ્ઠી ૭મી | + બધા સુખો સારા નથી. બધા દુ:ખો ખરાબ નથી. જે સુખ પાપ કરાવે તે સુખ ખરાબ છે. જે દુઃખથી આત્મા ધર્મમાર્ગે જોડાઈ જાય તે દુઃખ સારું છે. દુઃખ કસાઈના હાથમાં રહેલી છરી જેવું નથી, પણ સર્જન ડૉક્ટરના હાથમાં રહેલી છરી જેવું છે. | + વસ્તુનો ત્યાગ કદાચ ન કરી શકો તો ય વસ્તુની પસંદગી કરવાની વૃત્તિ તો છોડી દો ! રાગ ઘટતો જશે.