________________ દ્વાર ૧૬૬મું પ્રાણાતિપાતના 243 ભેદ 478 દ્વાર ૧૬૬મું પ્રાણાતિપાતના 243 ભેદ | પૃથ્વી કાય 1 અપકાય તેઉકાય પ્રાણાતિવાયુકાય મન કરણ, ભૂતકાળ પાતના વનસ્પતિકાય ૯ની હિંસા X વચન 3 X કરાવણ |3 X વર્તમાનકાળ |3 = 283 બેઇન્દ્રિય કાય | અનુમોદન | ભવિષ્યકાળ | ભેદ તેઇન્ડિયા ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય ભાવાર્થ - પૃથ્વીકાય વગેરે ૯ની મન-વચન-કાયાથી કરવાકરાવવા-અનુમોદવા રૂપ હિંસા ભૂતકાળ-વર્તમાનકાળ-ભવિષ્યકાળમાં થાય છે. તેથી પ્રાણાતિપાતના 243 ભેદ છે. + આપણને કેરી ગમે છે “જીભ” ના કારણે. પરમાત્માને કેરી ગમે છે “જીવ' ના કારણે. + કર્મસત્તા પાસે ઘણું આપવાની તાકાત છે, પણ ધર્મસત્તા પાસે તો બધું જ આપવાની તાકાત છે. સુખનું કારણ સામગ્રી નથી પણ સંતોષ છે. ધર્મનું કારણ કેવળ ક્રિયા નથી પણ પરિણતિ છે. + પરમાત્માએ આપણા અનંત ગુનાઓ માફ કરી દીધા છે તો આપણે કોઈના પાંચ-સાત ગુનાઓ પણ માફ ન કરી શકીએ? +