________________ દ્વાર 16 ૩મું - 15 કર્મભૂમિઓ, દ્વાર ૧૬૪મું - 30 અકર્મભૂમિઓ 477 | દ્વાર ૧૬૩મું - 15 કર્મભૂમિઓ | કર્મભૂમિ - ખેતી-વેપાર વગેરે રૂપ કર્મ કે મોક્ષના અનુષ્ઠાનરૂપ કર્મ જ્યાં થતું હોય તે કર્મભૂમિ. તે પંદર છે - 5 ભરતક્ષેત્ર = 1 જંબૂદ્વીપમાં + 2 ધાતકીખંડમાં + 2 પુષ્કરવાર્ષદ્વીપમાં 5 મહાવિદેહક્ષેત્ર = 1 જંબૂદ્વીપમાં + ર ધાતકીખંડમાં + 2 પુષ્કરવરાર્ધદ્વીપમાં 5 ઐરાવતક્ષેત્ર = 1 જંબૂદ્વીપમાં + 2 ધાતકીખંડમાં + 2 પુષ્કરવરાર્ધદ્વીપમાં 15 કર્મભૂમિ | દ્વાર ૧૬૪મું - 30 અકર્મભૂમિઓ | અકર્મભૂમિ - ખેતી-વેપાર વગેરે રૂપ કર્મ કે મોક્ષના અનુષ્ઠાનરૂપ કર્મ જ્યાં ન થતું હોય તે અકર્મભૂમિ. તે પંદર છે - 5 હૈમવતક્ષેત્ર = 1 જંબૂદ્વીપમાં + ર ધાતકીખંડમાં + 2 પુષ્કરવરાર્ધદ્વીપમાં પ હરિવર્ષક્ષેત્ર = 1 જંબૂદ્વીપમાં + ર ધાતકીખંડમાં + ર પુષ્કરવરાર્ધદ્વીપમાં પ દેવકુરુ = 1 જંબૂદ્વીપમાં + 2 ધાતકીખંડમાં + 2 પુષ્કરવરાર્ધદ્વીપમાં 5 ઉત્તરકુરુ = 1 જંબૂદ્વીપમાં + ર ધાતકીખંડમાં + 2 પુષ્કરવરાર્ધદ્વીપમાં 5 રમ્યકક્ષેત્ર = 1 જંબૂદ્વીપમાં + ર ધાતકીખંડમાં + ર પુષ્કરવરાર્ધદ્વીપમાં 5 એરણ્યવતક્ષેત્ર = 1 જંબૂદ્વીપમાં + ર ધાતકીખંડમાં + ર પુષ્કરવરાર્ધદ્વીપમાં 30 અકર્મભૂમિ. આ અકર્મભૂમિઓમાં યુગલિક મનુષ્યો અને તિર્યંચો રહે છે. તેમને ત્યાં 10 પ્રકારના કલ્પવૃક્ષો પાસેથી અન્ન, પાણી, વસ્ત્ર, સંકર વગેરે ભોગો મળે છે.