________________ ક. | વિ 476 દ્વાર 16 મું - પુદ્ગલપરાવર્ત રસબંધના અધ્યવસાયસ્થાનોનું પ્રમાણ જાણવા અલ્પબદુત્વ - વિષય || અલ્પબદુત્વ | પ્રમાણ | અન્યાય અને બાદર તેઉકાયમાંથી | અલ્પ અસંખ્યલોકાકાશસૂક્ષમતેઉકાયમાં ઉત્પન્ન થનારા જીવો પ્રદેશ પ્રમાણ પૂર્વોત્પન્ન સૂક્ષ્મતેઉકાયના જીવો | અસંખ્યગુણ | (અંતર્મુહૂર્તના સમય X અસંખ્ય લોકાકાશ પ્રદેશ) પ્રમાણ 3.| સૂક્ષ્મતેઉકાયની કાયસ્થિતિ અસંખ્યગુણ | અસંખ્યઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ 4.| સ્થિતિબંધસ્થાનો અસંખ્યગુણ 5. રસબંધસ્થાનો અસંખ્યગુણ | દરેક સ્થિતિબંધસ્થાનમાં અસંખ્ય રસબંધસ્થાનો હોય છે. દ.| સબંધના અધ્યવસાયસ્થાનો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ 7. સંયમસ્થાનો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ તુલ્ય તુલ્ય રસબંધસ્થાન = એક કાષાયિક અધ્યવસાયથી ગ્રહણ કરેલા કર્મપુદ્ગલોમાં 1 સમયમાં બંધાયેલો રસ તે રસબંધસ્થાન છે. રસબંધના અધ્યવસાયસ્થાન = રસબંધસ્થાનના કારણરૂપ કષાયોદયરૂપ અધ્યવસાયો તે રસબંધના અધ્યવસાયસ્થાન છે. સંયમસ્થાનોનું સ્વરૂપ આગળ કહેવાશે. + પરમાત્માએ જે રાગ-દ્વેષને દુશ્મન માન્યા છે એના જ ખોળામાં માથું મૂકીને આપણે નિશ્ચિતતાથી જીવન પસાર કરીએ છીએ ! શું સદ્ગતિ થશે ?