________________ સર્વનામ સર્વનામ અર્થ 23. अधर 24. | एक નીચલું શ્રેષ્ઠ, મુખ્ય, માત્ર પોતાનું બને 25. 26, 27. | 35, ૩મય + + + प्रत्यक्षं प्रशमं सुखम् / શાન્તિનું સુખ પ્રત્યક્ષ છે. + सम्पूर्णकुम्भो न करोति शब्दम् / ભરેલો ઘડો અવાજ કરતો નથી. (અધૂરો ઘડો જ અવાજ કરે છે.) भवन्ति नम्रास्तरवः फलागमैः / જેમ જેમ ફળ આવતાં જાય તેમ તેમ વૃક્ષો નમતાં જાય છે. विकारहेतौ सति विक्रियन्ते, येषां न चेतांसि त एव धीराः / વિકારના સાધન વિદ્યમાન હોવા છતાં જેમનું મન વિકાર ન પામે તે જ ખરેખર ધીર છે. प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः / વ્યાધિના ઉપાયને “આ સુખ છે” એમ મનુષ્યો વિપરીત રીતે માને છે. (દા.ત. ભૂખ એ વ્યાધિ અને ખાવું એ ઉપાય. તરસ એ વ્યાધિ અને જળપાન એ ઉપાય. એમાં સુખ માનવું એ વિપરીતતા જ છે. चण्डांशुरपि न प्रातश्चण्डतामवलम्बते / સૂર્ય પણ સવારે ચંડ થતો નથી. + પ્રકૃમર્દો સામાનનો દિ સ્વMમુત્તમમ્ ! ઉત્તમ સ્વપ્નનું ફળ સામાન્ય મનુષ્યને પૂછવું યોગ્ય નથી.