________________ 51 કર્મણિ વર્તમાન કૃદન્ત દા.ત. વિશદ્ વિસન્તી, વિશતી વિશક્તિ विशत् विशन्ती, विशती विशन्ति બાકીના રૂપો છત્ (નપુંસકલિંગ)ની જેમ આત્મપદી ધાતુઓના કર્તરિ વર્તમાન કૃદન્તના રૂપો પુલિંગમાં ઝિન ની જમ, નપુંસકલિંગમાં વન ની જેમ અને સ્ત્રીલિંગમાં મા લગાડી મીના ની જેમ થાય. દા.ત. ૫મનો હસ્ત: 1 કંપતો હાથ. મ્પમાન શારવી | કંપતી ડાળી. મ્પમાન પમ્ aa કંપતું પાંદડું. (4) અતુ, માન અને શાન પ્રત્યયો વિકારક છે, એટલે કે તે લાગતા ધાતુઓને તે તે ગણના ગુણ-વૃદ્ધિના નિયમો લાગે. (6) કર્મણિ વર્તમાન કૃદન્ત - (1) કર્મણિ વર્તમાન કૃદન્ત = ધાતુ + ચ + માન. ધાતુઓના વર્તમાનકાળના કર્મણિ ત્રીજો પુરુષ એકવચનના રૂપમાંથી તે કાઢીને માન લગાડવાથી તે ધાતુઓનું કર્મણિ વર્તમાન કૃદન્ત થાય. તેનો અર્થ “..આતો' એવો થાય (2) દા.ત. ની નીયતે - ની + માન = નીયમાન | લઈ જવાતો. કર્મણિ વર્તમાન કૃદન્ત એ કર્મનું વિશેષણ છે. તેના રૂપો કર્મના લિંગ પ્રમાણે થાય. તેના રૂપો પુલિંગમાં નિન ની જેમ, નપુંસકલિંગમાં વનની જેમ અને સ્ત્રીલિંગમાં ના લગાડી માતા ની જેમ થાય. દા.ત. રામે નીયમાન: ધટ: I રામ વડે લઈ જવાતો ઘડો. રામેળ નીયમીના માતા ( રામ વડે લઈ જવાતી માળ, રામેળ નીયમાન નતમ્ | રામ વડે લઈ જવાતું પાણી