________________ 2 4 સાત વિભક્તિ કરણ. સાત વિભક્તિ કઈ વિભક્તિ કોને લાગે? વિભક્તિ | કોને લાગે? | | વિશેષ પહેલી | કર્તા ક્રિયાનો કરનાર તે કર્તા. ક્રિયાપદને “કોણ' પૂછવાથી આવે. બીજી કર્મ જેની ઉપર ક્રિયા થાય તે કર્મ. ક્રિયાપદને “શું” અને “કોને પૂછવાથી આવે. ત્રીજી ક્રિયાનું સાધન તે કરણ. ક્રિયાપદને “શેનાથી પૂછવાથી આવે. ચોથી | સંપ્રદાન જેની માટે ક્રિયા થાય તે સંપ્રદાન. ક્રિયાપદને “શેની માટે પૂછવાથી આવે. પાંચમી અપાદાન જેનાથી છૂટા પડાય તે અપાદાન. ક્રિયાપદને ક્યાંથી પૂછવાથી આવે. સંબંધક | જેની માલિકી હોય તે સંબંધક. ક્રિયાપદને કોનું પૂછવાથી આવે. | સાતમી | અધિકરણ | રહેવાનું સ્થળ, આધાર તે અધિકરણ. ક્રિયાપદને “કયાં' પૂછવાથી આવે. સંબોધન | સંબોધ્યા જેને બોલાવવાનો હોય તે સંબોધ્ય. જેને સંબોધીને વાક્ય બોલાયું હોય તે. છઠ્ઠી | હે રમેશ ! ઓરડામાં બાળક ડબ્બામાંથી બુંદીના લાડુ આનંદ માટે હાથ વડે ખાય છે. + મૂ દિ સંસારત: ઉષાયા. સંસારરૂપ વૃક્ષનું મૂળ કષાયો છે.