________________ વ્યંજન સંધિ 23 35 + ર = ૩પIR I શોભા. અપવાદ - આ નિયમ બધે ન લાગે. દા.ત. ૩પ ર aa ઉપકાર. (31) એક જ પદમાં 6+ , વુ, " = નો 6 થાય છે.* દા.ત. નિસ્ + વાસ: = નિસ: | નીકળવું. નિર્ + પદ્યતે = નિખાતે તે થાય છે. નિસ્ + વનતિ = નિqનતિ . તે સંપૂર્ણ ખોદે છે. નિમ્ + નન્ = નિષ્ણનમ્ | નિષ્ફળ. यथा लाभस्तथा लोभः, मात्रासमधिकः कतो मात्राहीनेन जीयते ? જેમ લાભ વધે તેમ લોભ વધે છે, કેમકે એક અધિક માત્રાવાળો લોભ એક હીન માત્રાવાળા લાભથી શી રીતે જિતાય ? स्वस्थे चित्ते बुद्धयः सम्भवन्ति / સ્વસ્થ ચિત્તમાં બુદ્ધિઓ સંભવે છે. विद्यया सह मर्तव्यं, कुशिष्याय न दापयेत् / વિદ્યા સાથે મરવું, પણ (તે) કુશિષ્યને ન આપવી. ज्ञानं भारः क्रियां विना / ક્રિયા વિનાનું જ્ઞાન ભારરૂપ છે. મૌન સર્વાર્થસાધનમ્ ! મૌન બધા અર્થોને સાધી આપે છે. तीर्थं फलति कालेन, सद्यः साधुसमागमः / તીર્થ તો કાળે કરીને ફળે છે, પણ સાધુપુરુષનો સમાગમ તો તુરત જ ફળે છે. + + +