________________ 245 સમાનાધિકરણ, વ્યધિકરણ બહુવીહિ સમાસો યદ્ ની વિભક્તિ પણ બદલાઈ જાય. દા.ત. રથ: નર: - 8. રથ: યસ્થ : / વહન કરાયો છે રથ જેનો તે મનુષ્ય. उप्तबीजा नारी - उप्तं बीजं यया सा / વવાયું છે બીજ જેના વડે તે નારી. (3) વિશેષ્યના લિંગ અને વચન પ્રમાણે બહુવ્રીહિ સમાસ લિંગ અને વચન છે. દા.ત. ૩ખવીન: નર: I વવાયું છે બીજ જેના વડે તે મનુષ્ય. ૩નવીના નારી , વવાયું છે બીજ જેના વડે તે સ્ત્રી. ૩ખવીનં ક્ષેત્રમ્ વવાયું છે બીજ જ્યાં તે ખેતર. (4) બહુવ્રીહિ સમાસના આઠ પ્રકાર છે - (1) સમાનાધિકરણ બહુવ્રીહિ સમાસ (2) વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ (3) ઉપમાન બહુવ્રીહિ સમાસ (4) નન્ બહુવ્રીહિ સમાસ (5) પ્રાદિ બહુવ્રીહિ સમાસ (6) સહ બહુવ્રીહિ સમાસ (7) સંખ્યા બહુવ્રીહિ સમાસ (8) દિગૂ બહુવ્રીહિ સમાસ (1) સમાનાધિકરણ બહુવ્રીહિ સમાસ બહુવ્રીહિ સમાસના બન્ને પદો સમાન વિભક્તિ (પહેલી વિભક્તિ)માં હોય ત્યારે આ સમાસ થાય છે. દા.ત. મદીન્ત વીત્યસ્થ : = મહીવહુ નઃ મોટા છે બે હાથ જેના તે નળ. बढ्यः नद्यः यस्मिन् सः = बहुनदीको देशः / ઘણી છે નદીઓ જેમાં તે દેશ. (2) વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ બહુવ્રીહિ સમાસના બન્ને પદોની વિભક્તિઓ ભિન્ન ભિન્ન