________________ કર્મધારય તપુરુષ સમાસ 229 સમાસમાં પહેલા થયેલા કાર્યને બતાવનાર કૃદન્ત પહેલા મુકાય અને પછી થયેલ કાર્યને બતાવનાર કૃદન્ત પછી મુકાય. દા.ત. મારી સ્નાત: પશ્ચાત્ બતિતઃ = નાતા-લિત: પહેલા સ્નાન કરાયેલ અને પછી વિલેપન કરાયેલ. મારો ભક્ષત: પશ્ચાત્ વમિત: = ક્ષતમિત: એ પહેલા ખવાયેલ અને પછી વમન કરાયેલ. પૂર્વપદ ભૂતકૃદન્ત હોય અને ઉત્તરપદ તેનો નિષેધ બતાવનાર કે મન થી શરૂ થતું ભૂતકૃદન્ત હોય તો આ સમાસ થાય. દા.ત. ક્ત વ ત વ = કૃતાકૃતમ્ I કરાયું અને ન કરાયું. | (iv) ઉપમાન પૂર્વપદ કર્મધારય તપુરુષ સમાસ ઉપમાન = જેની ઉપમા અપાય છે. દા.ત. ચન્દ્ર. (3) ઉપમા = સરખાપણું. દા.ત. સૌમ્યતા, ગોળાઈ વગેરે. પૂર્વપદમાં ઉપમાનવાચક નામ હોય અને ઉત્તરપદમાં સાધારણધર્મદર્શક નામ હોય તો આ સમાસ થાય છે. વિગ્રહવાકયમાં ઉપમાદર્શક ચિહ્ન તરીકે રૂવ મુકાય છે. દા.ત. ધનઃ રૂવ શ્યામ: = ધનશ્યામ: | વાદળ જેવો શ્યામ. વિદ્યુત રૂવ વ૫ત: = વિદ્યુવતઃ | વિજળી જેવો ચપળ. fiદી નઃિ રૂવ નાઃ = સિંહનાઃ I સિંહના નાદ જેવો નાદ. (V) ઉપમાન ઉત્તરપદ કર્મધારય તપુરુષ સમાસ પૂર્વપદમાં ઉપમેયવાચક નામ હોય અને ઉત્તરપદમાં ઉપમાનવાચક નામ હોય તો આ સમાસ થાય છે. આ સમાસનો વિગ્રહ બે રીતે થાય - (1) ઉપમાનવાચક નામ પછી રૂવ મૂકવાથી. (2) ઉપમાનવાચક નામની પૂર્વે ઇવ મૂકવાથી. ત્યારે તેને અવધારણ પૂર્વપદ