________________ 10 ગણ અને 10 કાળ (5) પરોક્ષ ભૂતકાળ અને અદ્યતન ભૂતકાળ સિવાયના ભૂતકાળની ક્રિયા બતાવવા માટે હ્યસ્તન ભૂતકાળના રૂપો વપરાય છે. દા.ત. તવર્ષેડદું રાખનારમચ્છમ્ ગયા વર્ષે હું અમદાવાદ ગયો હતો. (6) આજ્ઞા કરવાના અર્થમાં આજ્ઞાર્થના રૂપો વપરાય છે. દા.ત. વં છ I તું જા. (7) (i) મુખ્ય ફરમાન, સંભવ, આજ્ઞા, પ્રાર્થના, ઇચ્છા, આશા વગેરે બતાવવા વિધ્યર્થના રૂપો વપરાય છે. દા.ત. ધર્મમારેત્ | ધર્મ કરવો જોઈએ. (i) જેમાં એક વાક્ય બીજા વાક્ય પર આધાર રાખતું હોય અને હેતુ કે શરત બતાવતું હોય તેવા ક્રિયાતિપજ્યર્થના સાંકેતિક વાકયો સિવાયના સાંકેતિક વાક્યોમાં વિધ્યર્થના રૂપો વપરાય છે. દા.ત. Hi સ વિષમદાત્ તહિં પ્રિયેત | જો તે ઝેર ખાય તો મરી જાય. કેટલાક ધાતુઓ પરસ્વૈપદી છે, કેટલાક ધાતુઓ આત્મપદી છે અને કેટલાક ધાતુઓ ઉભયપદી છે. પરમૈપદી ધાતુઓને પરસ્મપદના પ્રત્યયો લાગે છે. આત્મપદી ધાતુઓને આત્મપદના પ્રત્યય લાગે છે. ઉભયપદી ધાતુઓને પરસ્મપદ અને આત્મપદ બન્નેના પ્રત્યયો લાગે + અપિ વિપુષા યુ, ન પુરૂ પૂર્વામિત્રતા | વિદ્વાનની સાથે સ્પર્ધા પણ સારી, પરંતુ મૂર્ખની સાથે મિત્રતા સારી નથી. + દિવદાય ગાયત્તે ચન્દ્રકુમ: | ચંદનવૃક્ષો પોતાના દેહની શીતળતા માટે ઉત્પન્ન થતા નથી. (ત પરને શીતળતા આપવા માટે જ ઊગે છે.)