________________ 10 ગણ અને 10 કાળ 10 ગણ અને 10 કાળ (1) 10 ગણ અને તેમની નિશાની - ધાતુઓ 10 ગણમાં વિભાજિત છે. એક સરખા ધાતુઓનો સમુદાય તે ગણ. 10 ગણની નિશાનીઓ આ પ્રમાણ છે - ગણ |૧લો રજો, ૩જો | ૪થો પમો | દસ્ક્રો ૭મો મો ૯મો ૧૦મો નિશાની | | - |દ્વિ- 2 | | | | | | 3 | ક્તિ अय ની, (2) ક્રિયાપદના 10 કાળ - ધાતુ પરથી થતા ક્રિયાપદો 10 કાળમાં થાય છે. તે આ પ્રમાણે - (1) વર્તમાનકાળ - તે એક જ છે. (ii) ભવિષ્યકાળ - તે બે પ્રકારે છે - શ્વસ્તન ભવિષ્યકાળ અને સામાન્ય ભવિષ્યકાળ. (ii) ભૂતકાળ - તે ત્રણ પ્રકારે છે - હ્યસ્તન ભૂતકાળ, અદ્યતન ભૂતકાળ અને પરોક્ષ ભૂતકાળ. (iv) અર્થકાળ - તે ચાર પ્રકારે છે - આજ્ઞાર્થ, વિધ્યર્થ, ક્રિયાતિપસ્યર્થ અને આશીર્વાદાર્થ. આમ 10 કાળ થયા - 1) વર્તમાનકાળ 2) શ્ચસ્તન ભવિષ્યકાળ 3) સામાન્ય ભવિષ્યકાળ 4) હ્યસ્તન ભૂતકાળ 5) અદ્યતન ભૂતકાળ 6) પરોક્ષ ભૂતકાળ 7) આજ્ઞાર્થ 8) વિધ્યર્થ 9) ક્રિયાતિપસ્યર્થ 10) આશીર્વાદાર્થ (3) સંસ્કૃતની પહેલી બુકમાં આવતા ગણ - ૧લી, ૪થો, ૬ઠ્ઠો અને ૧૦મો.