________________ 189 સામાન્યભવિષ્ય કર્મણિ કૃદન્ત નપુંસકલિંગમાં રિષ્યત્ ઋરિષ્યતી-ઋરિષ્યન્તી રૂરિષ્યતિ | (પહેલી, બીજી, સંબોધન વિભક્તિ) (i) માન અન્તવાળા કૃદન્તોના રૂપો પુલિંગમાં ઉત્તર પ્રમાણે, સ્ત્રીલિંગમાં ના લગાડી માતા પ્રમાણે અને નપુસંકલિંગમાં વન પ્રમાણે થાય છે. (4) સામાન્યભવિષ્ય કર્મણિ કદન્ત - પ્રત્યય-માન (i) ધાતુઓના સામાન્યભવિષ્યકાળના ત્રીજો પુરુષ એકવચનના રૂપમાં તિ, તે ના સ્થાને મન લગાડવાથી સામાન્યભવિષ્ય કર્મણિ કૃદન્ત થાય છે. દા.ત. - ઋરિષ્યમાળ | ભવિષ્યમાં કરાનાર. (i) સામાન્યભવિષ્ય કર્મણિ કૃદન્તના રૂપો પુલિંગમાં નિન પ્રમાણે, સ્ત્રીલિંગમાં ના લગાડી માતા પ્રમાણે અને નપુંસકલિંગમાં વન પ્રમાણે થાય છે. (5) વિધ્યર્થ કર્મણિ કૃદન્ત - પ્રત્યય - ય, તવ્ય, મનીય (i) વિધ્યર્થ કૃદન્ત કર્મણિ પ્રયોગમાં અને ભાવે પ્રયોગમાં વપરાય છે. દા.ત. કર્મણિ-યા પટઃ કર્તવ્યઃ મારા વડે ઘડો કરાવો જોઈએ. ભાવે- Dાતવ્યમ્ ! મારે ઊભા રહેવું જોઈએ. (i) વિધ્યર્થ કૃદન્ત કર્મનું વિશેષણ બને છે. તેથી તેને લિંગ-વચનવિભક્તિ કર્મ પ્રમાણે લાગે. તેના રૂપો પુંલિંગમાં નિન પ્રમાણે, સ્ત્રીલિંગમાં ના લગાડી માતા પ્રમાણે અને નપુંસકલિંગમાં વન પ્રમાણે થાય છે. કર્તાને ત્રીજી કે છઠ્ઠી વિભક્તિ લાગે. દા.ત. મથા પ્રામ: સન્તવ્ય: I મમ પ્રામ: ગ્રન્તવ્ય: મારે ગામ જવું જોઈએ. (ii) તવ્ય અને મનીય પ્રત્યયો પૂર્વે અન્ય સ્વર અને ઉપાજ્ય હૃસ્વ સ્વરનો ગુણ થાય. દા.ત. રિ> રેતવ્ય, ચળીયા જવા યોગ્ય.