________________ 11) પરોક્ષ ભૂતકાળના નિયમો | પરોક્ષ ભૂતકાળના નિયમો | ક્રિયા ઘણા કાળ પૂર્વે થઈ ગઈ હોય અથવા કહેનાર વ્યક્તિએ તે ક્રિયા થતી જોઈ ન હોય તો તે ક્રિયાને જણાવવા પરોક્ષ ભૂતકાળ વપરાય છે. ઘણા પ્રાચીન સમયની કથા કહેવા માટે પરોક્ષ ભૂતકાળ વપરાય છે. દા.ત. શ્રીવીર: પ્રવવ્રીના શ્રીવીરપ્રભુએ પ્રવ્રજયા લીધી. પહેલા પુરુષમાં બોલનારે જે વાત બેશુદ્ધિમાં કરી હોય, અથવા તે કોઈ વાત છુપાવવા માગતો હોય તો તે બતાવવા પરોક્ષ ભૂતકાળ વપરાય પુરુષ દા.ત. તોડદં વહુ પ્રનત્તાપ | સૂતેલા એવા મેં ઘણો પ્રલાપ કર્યો. નાગદં કૃત્રિમ હું કલિંગ દેશમાં ગયો નથી. પરોક્ષ ભૂતકાળના પ્રત્યયો પરસ્મપદ આત્મને પદ એકવચન દ્વિવચન બહુવચન | એકવચન દ્વિવચન | બહુવચન | પહેલો [1] | 1 | મ | | વહે ____ महे બીજો || થ | अथुस् ત્રીજો [2] | અનુસ સન્ आते [] = વિકારક પ્રત્યયો. (1) પરસ્મપદના પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષના એકવચનના પ્રત્યયો વિકારક છે, શેષ બધા પ્રત્યયો અવિકારક છે. આત્મપદના બધા પ્રત્યયો અવિકારક છે. (i) પહેલો પુરુષ એકવચનનો ન લાગતા ધાતુના અન્ય કોઈપણ સ્વરના ગુણ અને વૃદ્ધિ થાય, ઉપાજ્ય માં ની વિકલ્પ વૃદ્ધિ થાય અને ઉપાજ્ય आथे S . |