________________ 60 ચૌદ ગુણસ્થાનકોનો કાળ ચૌદ ગુણસ્થાનકોનો કાળ, કયા ગુણસ્થાનકે જીવ મરે ? કયા ગુણસ્થાનકો જીવ પરભવમાં સાથે લઈને જાય - | ગુણસ્થાનક કાળ જીવ મરે, જીવ પરભવમાં સાથે લઈને જાય જઘન્ય ઉત્કૃષ્ટ મિથ્યાત્વ અભવ્યને - સાદિ અનંત ભવ્યને - સાદિ સાંત અંતર્મુહૂર્ત દેશોન અર્ધપગલપરાવતી | સાસ્વાદન | 1 સમય | 6 આવલિકા | મિશ્ર | અંતર્મુહૂર્ત અવિરત અંતર્મુહૂર્ત સાધિક 33 સમ્યગ્રષ્ટિ સાગરોપમન 3 ગુણઠાણાના ઉપાંત્ય સમયે 85 ની સત્તા અને અંતિમ સમયે 13 ની સત્તા કહી. ગુણસ્થાનક્રમારોહવૃત્તિમાં ચૌદમાં ગુણઠાણાના ઉપાંત્ય સમયે જ 72 પ્રકૃતિનો અભાવ માન્યો. તેથી ચૌદમા ગુણઠાણાના ઉપાંત્ય સમયે જ 13 પ્રકૃતિઓની સત્તા કહી. વળી ચૌદમા ગુણઠાણાના અંતિમ સમયે 13 પ્રકૃતિઓનો ક્ષય થાય છે. તેથી બીજા કર્મગ્રંથમાં ચૌદમાં ગુણઠાણાના અંતિમ સમયે 13 પ્રકૃતિઓની સત્તા માનીને ત્યાર પછી સિદ્ધાવસ્થામાં તેમનો અભાવ માન્યો. તેથી ચૌદમાં ગુણઠાણાના અંતિમ સમયે 13 ની સત્તા કહી અને સિદ્ધાવસ્થામાં સત્તાનો અભાવ કહ્યો. ગુણસ્થાનક્રમારોહવૃત્તિમાં ચૌદમાં ગુણઠાણાના અંતિમ સમયે જ 13 પ્રકૃતિનો અભાવ માન્યો. તેથી ચૌદમા ગુણઠાણાના અંતિમ સમયે જ સત્તાનો અભાવ કહ્યો છે. 1. મનુષ્યાયુષ્ય + સર્વાર્થસિદ્ધાદિ વિમાનોનું આયુષ્ય.