________________ ચૌદ ગુણસ્થાનકે સત્તા 59 ગુણસ્થાનક ચૌદમું (ઉપાંત્ય સમય) સત્તાગત પ્રકૃતિઓ | ક્ષય વગેરે ઉપશમક ક્ષપક 131 નિર્માણ, નીચગોત્ર, સાતા અસાતા, અપર્યાપ્ત, સુસ્વર, દેવ 2, ખગતિ 2, ગંધ 2, પ્રત્યેક 3, ઉપાંગ 3, અગુરુલઘુ 4, વર્ણ પ, રસ 5, શરીર 5, બંધન 5, સંઘાતન 5, સંઘયણ 6, સંસ્થાન 6, અસ્થિર 6, સ્પર્શ 8 = ૭ર નો ક્ષય થવાથી, મનુષ્ય 3, ત્રસ 3, સુભગ, આદેય, યશ, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિયજાતિ, જિનનામ, સાતા અસાતા = 13 નો ક્ષય થવાથી ચૌદમું (અંતિમ સમય) સિદ્ધાવસ્થા 1. અહીં ચૌદમાં ગુણઠાણાના ત્રિચરમ સમય સુધી 85 ની સત્તા, ઉપાંત્ય સમયે 13 ની સત્તા અને અંતિમ સમયે સત્તાનો અભાવ કહ્યો છે. બીજા કર્મગ્રંથમાં ચૌદમાં ગુણઠાણાના ઉપાંત્ય સમય સુધી 85 ની સત્તા, અંતિમ સમયે 13 ની સત્તા અને ત્યારપછી સિદ્ધાવસ્થામાં સત્તાનો અભાવ કહ્યો છે. આ બે મતાંતર નથી, પણ માત્ર વિવક્ષભેદ છે. ચૌદમા ગુણઠાણાના ઉપાંત્ય સમયે 72 પ્રકૃતિનો ક્ષય થાય છે. તેથી બીજા કર્મગ્રંથના ચૌદમા ગુણઠાણાના ઉપાંત્ય સમયે તે 72 પ્રકૃતિની સત્તા માનીને અંતિમ સમયે તેનો અભાવ માન્યો. તેથી ચૌદમા