________________ 56 ચૌદ ગુણસ્થાનકે સત્તા ગુણસ્થાનક ઉદયગત પ્રકૃતિઓ ઉદયવિચ્છેદ, અનુદય વગેરે | ચૌદમું | 12 ત્રસ 3, સુભગ, આદેય, યશ, મનુષ્ય 2, પંચેન્દ્રિયજાતિ, ઉચ્ચ, જિનનામ, સાતા/અસાતા 1 નો ઉદયવિચ્છેદ. સિદ્ધાવસ્થા 0 ચૌદ ગુણસ્થાનકે સત્તા - | ગુણસ્થાનક| સત્તાગત પ્રવૃતિઓ | ક્ષય વગેરે | ઓથે | 148 | પહેલું બીજું 147 જિનનામ વિના ત્રીજું 147 જિનનામ વિના ઉપશમક ક્ષપક | 148 | 138 નિરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, દેવાયુષ્ય, દર્શન 7 = 10 વિના. 148 1. ગુણસ્થાનક્રમારોહની 117 મીથી-૧૧૯ મી ગાથાની વૃત્તિમાં 14 મા ગુણઠાણે મનુષ્યાનુપૂર્વી સહિત 13 પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે. તે અશુદ્ધ લાગે છે. કેમકે મનુષ્યાનુપૂર્વીનો ઉદયવિચ્છેદ તો પૂર્વે ચોથા ગુણઠાણે જ થઈ ગયો છે. તેથી જ પાંચમાં ગુણઠાણે 87 નો ઉદય થાય છે. 25 મી ગાથાની વૃત્તિમાં કહ્યું છે કે, “અપ્રત્યાખ્યાનાવરણ 4, મનુષ્યાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, નરક 3, દેવ 3, વૈક્રિય 2, દુર્ભગ, અનાદેય, અયશ = ૧૭પ્રકૃતિઓનો ચોથા ગુણઠાણે ઉદયવિચ્છેદ થવાથી પાંચમાં ગુણઠાણે 87 પ્રકૃતિઓનો ઉદય થાય છે.” આ બાબતમાં તત્ત્વ બહુશ્રુતો જાણે. 2. ગુણસ્થાનકમારોહની ગાથા 48-50 માં કહ્યું છે કે, “ચોથા ગુણઠાણે નરકાયુષ્યનો ક્ષય થાય, 5 માં ગુણઠાણે તિર્યંચાયુષ્યનો ક્ષય થાય, ૭મા ગુણઠાણે