________________ 15 (5) તપ ત્રણ પ્રકારની દેશવિરતિ (1) દેવપૂજા (2) ગુરુસેવા (3) સ્વાધ્યાય (4) સંયમ (6) દાન (iv) બાર વ્રતોનું પાલન કરવું. શ્રાવકના બાર વ્રત - (જુઓ પરિશિષ્ટ-૪) (1) શૂલપ્રાણાતિપાતવિરમણવ્રત. (2) સ્થૂલમૃષાવાદવિરમણવ્રત. (3) સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત. (4) સ્થૂલમૈથુનવિરમણવ્રત. (5) સ્થૂલ પરિગ્રહવિરમણવ્રત. (6) દિશાપરિમાણવ્રત. (7) ભોગોપભોગવિરમણવ્રત. (8) અનર્થદંડવિરમણવ્રત. (9) સામાયિકવ્રત. (10) દેશાવગાસિકવ્રત. (11) પૌષધવ્રત. (12) અતિથિસંવિભાગવત. (V) સારા આચારોનું પાલન કરવું, અથવા સદાચારી બનવું. (3) ઉત્કૃષ્ટ દેશવિરતિ - (i) સચિત્ત આહારનો ત્યાગ કરવો. (i) સદા એકાસણા કરવા. (i) બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું.