________________ પરિશિષ્ટ 7 સાત પ્રકારના સમુદ્યાત દંડકમાં સાત પ્રકારના સમુદ્યાત આ પ્રમાણે કહ્યા છે - वेयण' कसाय' मरणे, वेउव्विय तेयए* य आहारे / केवलिय समुग्घाया, सत्त इमे हुंति सन्नीणं // 16 // - વાડ@પ્રશ્વરમ્ | (છાયા - વેદના 6 ષા: 2 મરઘાં રૂ, વૈશ્વિય: 4 તૈનસ 6 માદારેa: 6 केवलिकः 7 समुद्घाताः, सप्त इमे भवन्ति सञ्जिनाम् // 16 // “વેદનાદિમાં એકાકારપણા વડે આત્માનો કર્મનો નાશ કરવા માટેનો પ્રબળ વિશેષ પ્રયત્ન તે સમુદ્ધાત. જીવને સમુદ્યાત 7 પ્રકારના છે. 1. વેદના 2. કષાય 3. મરણ 4. વૈક્રિય 5. તૈજસ 6. આહારક 7. કેવળી. કેવળી સમુદ્ધાતનો કાળ 8 સમયનો છે. બાકીના સમુદ્ધાતનો કાળ અંતર્મુહૂર્ત છે. (1) વેદના સમુઘાત - વેદનાથી અત્યંત વ્યાકુળ થયેલો આત્મા શરીરમાંથી આત્મપ્રદેશોને બહાર કાઢે છે અને શરીરની જાડાઈ, પહોળાઈ, ઊંચાઈવાળો સમાન દંડ કરે છે. આ વખતે ઘણા અશાતાવેદનીય કર્મ ખપાવે છે. આ વખતે જો અશુભ ધ્યાનમાં હોય તો નવા અશાતા વેદનીય કર્મ પણ ઘણા બાંધે છે. (2) કષાય સમુદ્યત - કષાયથી વ્યાકુળ બનેલો આત્મા ઉપર પ્રમાણે 1. सम्यक् आत्मनो वेदनादिभिरेकीभावेन उत्प्राबल्येन घातः समुद्घातः /