________________ 168 શ્રાવકની અગ્યાર પ્રતિમા ध्यायति प्रतिमायां स्थितः, त्रिलोकपूज्यान् जिनान् जितकषायान् / निजदोषप्रत्यनीक-मन्यद्वा पञ्च यावन्मासान् // 987 // शृङ्गारकथाविभूषोत्कर्ष, स्त्रीकथाञ्च वर्जयन् / वर्जयत्यब्रह्मैकं, तकश्च षष्ठ्यां षण्मासान् // 988 // सप्तम्यां सप्त तु मासान्, नाप्याहारयति सचित्तमाहारम् / यद्यदधस्तनीनां, तत्तूपरितनीनां सर्वमपि // 989 // आरम्भस्वयंकरण-मष्टमी अष्टौ मासान् वर्जयति / नवमी नव मासान् पुनः, प्रेष्यारम्भमपि वर्जयति // 990 // दशमी दश मासान् पुन-रुद्दिष्टकृतमपि भक्तं नाऽपि भुञ्जीत / स भवति तु क्षुरमुण्डः, शिखां वा धारयति कोऽपि // 991 // यन्निहितमर्थजातं, पृच्छतां सुतानां नवरं स तत्र / यदि जानाति ततः कथयति, अथ नाऽपि ततो ब्रूते नाऽपि जानामि // 992 // क्षुरमुण्डः लोचेन वा, रजोहरणं पतद्ग्रहं च गृहीत्वा / श्रमणभूतः विहरति, मासानेकादशोत्कृष्टतः // 993 // ममकारेऽव्यवच्छिन्ने, व्रजति सञ्ज्ञातपल्ली द्रष्टुम् / तत्रापि साधुरिव, यथा गृह्णाति प्रासुकं त्वाहारम् // 994 // ) શ્રાવકની 11 પ્રતિમાઓ આ પ્રમાણે છે - (1) દર્શનપ્રતિમા - તેમાં 1 મહિના સુધી કદાગ્રહ અને અતિચાર વિનાનું નિર્મળ સમ્યકત્વ પાળવાનું હોય છે. (2) વ્રતપ્રતિમા - તેમાં ર મહિના સુધી શ્રાવકના 12 વ્રતો અતિચાર રહિત અને અપવાદરહિત પાળવા. પહેલી પ્રતિમાના બધા અનુષ્ઠાનો અહીં કરવા. એમ આગળ પણ પછી પછીની પ્રતિમામાં પૂર્વે પૂર્વેની પ્રતિમાના બધા અનુષ્ઠાનો કરવા એમ સમજવું. (3) સામાયિકપ્રતિમા - તેમાં 3 મહિના સુધી દરરોજ ઉભયતંક સામાયિક 42j. (4) પૌષધપ્રતિમાને તેમાં 4 મહિના સુધી આઠમ-ચૌદશ વગેરે પર્વતિથિએ