________________ પ૧ ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ત્રસ 4, અસ્થિર 6, નીચગોત્ર, અંતરાય 5 :- આ પ્રકૃતિઓના ઉદયવાળા જીવો આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને બંધાવલિકા વીત્યા બાદ ઉદયાવલિકા ઉપરની સર્વ સ્થિતિની ઉદીરણા કરે છે. તે આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. અદ્ધાછેદ = ર આવલિકા સ્થિતિ = ઉત્કૃષ્ટ સ્થિતિ - 1 આવલિકા ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = ઉત્કૃષ્ટ સ્થિતિ - 2 આવલિકા ઉદયબંધોસ્કૃષ્ટ 86 પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા ઉત્કૃષ્ટ સ્થિતિલતા 1 | | | | | | | | | | | | | | | | | | | | + ++ + - ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા બંધાવલિકા ઉદયાવલિકા ઉત્કૃષ્ટસ્થિતિ - 2 આવલિકા E+ H ++ + અદ્ધાછેદ = ર આવલિકા પસ્થિતિ તિ - 1 આવલિકા (2) ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓ ર૯ - સાતા, નોકષાય 9, મનુષ્યગતિ, પહેલા 5 સંસ્થાન, પહેલા પ સંઘયણ, સુખગતિ, સ્થિર 6, ઉચ્ચગોત્ર : બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને બંધાવલિકા વીત્યા બાદ પ્રકૃતિ પ્રકૃતિઓ બાંધે ત્યારે ઉદયાવલિકા ઉપરની તે ઉત્કૃષ્ટ સ્થિતિ તેમાં સંક્રમાવે. સંક્રમાવલિકા વીત્યા બાદ આ D. ર આવલિકા = બંધાવલિકા + ઉદયાવલિકા A. 1 આવલિકા == બંધાવલિકા XiI. સમ્યકત્વમોહનીય પણ ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિ છે, પણ તે અલગથી કહેવાશે.