________________ 50 હાર ૪થુ અદ્ધા છેદ, દ્વાર પમુ સ્વામિત્વ (iv) શેષ 110 :- આ પ્રવૃતિઓ અધ્રુવોદયી હોવાથી તેમની જઘન્ય સ્થિતિઉદીરણા, અજઘન્ય સ્થિતિઉદીરણા, ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણા સાદિ અને અધ્રુવ છે. ઉત્તરપ્રકૃતિઓમાં સ્થિતિ ઉદીરણાના સાદ્યાદિ ભાંગા : સાધાદિ ભાંગા ઉત્તરપ્રવૃતિઓ જઘન્ય અજઘન્ય ઉત્કૃષ્ટ અનુત્કૃષ્ણ કુલા મિથ્યાત્વમોહનીય | 2 | 4 | 2 | 2 | 10 શેષ ધ્રુવોદયી 47 2 | 3 | 2 | 2 | 423 અધૂવોદયી 110 316 | 365 | 316 | 316 1,313 (4) અદ્ધાછેદ, (5) સ્વામિત્વ : અદ્ધાછેદ - ઉદીરણાને અયોગ્ય સ્થિતિને અદ્ધાછેદ કહેવાય છે. વસ્થિસ્થતિ - ઉદીરણા કરતી વખતે સત્તામાં રહેલ કુલ સ્થિતિને યસ્થિતિ કહેવાય છે. અદ્ધાછેદ અને સ્થિતિ સ્વામિત્વની સાથે જ કહેવાશે. ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી :- ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી પ્રમાણે જાણવા, પણ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ તો તે તે પ્રકૃતિના ઉદયવાળા અને અનુદયવાળા જીવો કરતા હતા જયારે ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવો જ કરે છે. (1) ઉદયબંધોત્કૃષ્ટ પ્રકૃતિઓ 86 - જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 4, અસાતા, મિથ્યાત્વમોહનીય, કપાય 16, પંચેન્દ્રિયજાતિ, દારિક છે, વૈક્રિય 7, હુંડક સંસ્થાન, વર્ણાદિ 20, કુખગતિ, ઉપઘાત,