SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પર ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી પ્રકૃતિઓના ઉદયવાળો તે જીવ ઉદયાવલિકા ઉપરની બધી સ્થિતિની ઉદીરણા કરે છે. તે આ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. અદ્ધાછેદ = 3 આવલિકા સ્થિતિ = બંધાત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ - 2 આવલિકા ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = બંધાત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ - 3 આવલિકા ઉદયસંક્રમોત્કૃષ્ટ 29 પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા સંક્રમથી થયેલ ઉત્કૃષ્ટ સ્થિતિલતા | | | | | | | | | | | | | > +++++ ++ + H T T TT? -- ઉકષ્ટ સ્થિતિઉદીરણા > બંધાવલિકા સંક્રમાવલિકા ઉદયાવલિકા ઉત્કૃષ્ટસ્થિતિ - 3 આવલિકા અદ્ધાછેદ - 3 આવલિકા પસ્થિતિ ઉત્કૃષ્ટસ્થિતિ–ર આવલિકા (3) સમ્યકત્વમોહનીય :- મિથ્યાત્વમોહનીયની 70 કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને અંતર્મુહૂર્ત પછી સમ્યત્વ પામે ત્યારે ઉદયાવલિકા ઉપરની ઉત્કૃષ્ટ સ્થિતિ - (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) પ્રમાણ સ્થિતિ સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમાવે. સંક્રમાવલિકા વીત્યા બાદ સમ્યકત્વમોહનીયના ઉદયવાળો તે જીવ A. 3 આવલિકા = બંધાવલિકા + સંક્રમાવલિકા + ઉદયાવલિકા છે. ર આવલિકા = બંધાવલિકા + સંક્રમાવલિકા Si, મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉત્કૃષ્ટ સંક્લેશમાં બંધાય છે, જયારે સમ્યત્વની પ્રાપ્તિ વિગુદ્ધિમાં થાય છે. તેથી મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધ્યા પછી તરત જ સમ્યક્ત ન પામી શકે. માટે મિથ્યાત્વમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધીને અંતર્મુહૂર્ત પછી સમ્યકત્વ પામે એમ કહ્યું.
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy