SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ 1 2 1 वेया एगट्ठाणे, दुट्ठाणे वा अचक्खुचक्खू य / जस्सऽत्थि एगमवि, अक्खरं तु तस्सेगठाणाणि // 46 // સ્ત્રીવેદ, પુરુષવેદ, અચક્ષુદર્શનાવરણ અને ચક્ષુદર્શનાવરણની 1 ઠાણિયા અને 2 ઠાણિયા રસની ઉદીરણા થાય છે. જેને એક પણ અક્ષરનું બધા પર્યાયો સહિત જ્ઞાન હોય છે તે શ્રુતકેવલીને (મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણની) 1 ઠાણિયા રસની ઉદીરણા થાય છે. (46) मणनाणं सेससमं, मीसगसम्मत्तमवि य पावेसु / छट्ठाणवडियहीणा, संतुक्कस्सा उदीरणया // 47 // મન:પર્યવજ્ઞાનાવરણની રસઉદીરણા શેપ કર્મોની સમાન (એટલે કે 4 ઠાણિયા, 3 ઢાણિયા, ર ઠાણિયા રસની) છે. મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીય પ્રકૃતિઓ રસઉદીરણાને આશ્રયી પાપકર્મોમાં જાણવી. પસ્થાનપતિતહીન રસસત્તા હોય ત્યારે પણ ઉત્કૃષ્ટ રસઉદીરણા થાય છે. (47) विरियंतरायकेवल-दसणमोहणीयणाणवरणाणं / असमत्तपज्जएसुं य, सव्वदव्वेसु उ विवागो // 48 // વીર્યંતરાય, કેવળદર્શનાવરણ, મોહનીય 28, જ્ઞાનાવરણ 5 = 35 પ્રકૃતિનો વિપાક અસમસ્તપર્યાયોમાં અને સર્વદ્રવ્યોમાં છે. (48) गुरुलघुगाऽणंतपएसिएसु, चक्खुस्स रूविदव्वेसु / ओहिस्स गहणधारण-जोग्गे सेसंतरायाणं // 49 // ચક્ષુદર્શનાવરણનો વિપાક ગુરુલઘુ સ્પર્શવાળા અનંતપ્રદેશવાળા સ્કંધોને વિષે થાય છે. અવધિદર્શનાવરણનો વિપાક રૂપીદ્રવ્યોને
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy