SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ 1 20 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ દર્શનાવરણ 4, અંતરાય 5) ની જઘન્ય સ્થિતિઉદીરણા થાય છે. શેષ પ્રકૃતિઓની ઉદીરણાને અંતે અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિકાળવાળી જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. (42) अणुभागुदीरणाए, सन्ना य सुभासुभा विवागो य। अणुभागबंधभणिया, नाणत्तं पच्चया चेमे // 43 // રસઉદીરણામાં સંજ્ઞા, શુભ-અશુભ અને વિપાકની પ્રરૂપણા રસબંધમાં કહ્યા પ્રમાણે જાણવી. જે વિશેષ છે તે અને આ ઉદીરણાના પ્રત્યયો કહેવાય છે. (43) मीसं दुट्ठाणे सव्वघाइ, दुट्ठाणएगठाणे य / सम्मत्तमंतरायं च, देसघाई अचक्खू य // 44 // મિશ્રમોહનીયના 2 ઠાણિયા અને સર્વઘાતી રસની ઉદીરણા થાય છે. સમ્યત્વમોહનીય, અંતરાય 5 અને અચક્ષુદર્શનાવરણની 2 ઠાણિયા-૧ ઠાણિયા અને દેશઘાતી રસની ઉદીરણા થાય છે. (44) ठाणेसु चउसु अपुमं, दुट्ठाणे कक्खडं च गुरुकं च / अणुपुव्वीओ तीसं, नरतिरिएगंतजोग्गा य // 45 // નપુંસકવેદની 4 ઠાણિયા, 3 ઠાણિયા, 2 કાણિયા, 1 ઠાણિયા રસની ઉદીરણા થાય છે. કર્કશસ્પર્શ, ગુરુસ્પર્શ, આનુપૂર્વી 4 અને એકાંતે મનુષ્ય-તિર્યંચ યોગ્ય 30 પ્રકૃતિઓ (મનુયાયુષ્ય, તિર્યંચાયુષ્ય, મનુષ્યગતિ, તિર્યંચગતિ, જાતિ 4, દારિક 7, મધ્યમ 4 સંસ્થાન, સંઘયણ દ, આતપ, સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ)ની ર ઠાણિયા રસની ઉદીરણા થાય છે. (45)
SR No.032799
Book TitlePadarth Prakash 12 Karm Prakruti Udirnakaran Upashamanakaran Nidhattikaran Nikachnakaran
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages298
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy