________________ 1 19 અસંખ્ય કમંપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ समयाहिगालिगाए, पढमठिईए उ सेसवेलाए / मिच्छत्ते वेएसु य, संजलणासु वि य समत्ते // 39 // પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિ શેષ હોય ત્યારે મિથ્યાત્વમોહનીય, વેદ 3, સંજવલન 8 અને સભ્યત્વ મોહનીયની જઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. (39) पल्लासंखियभागूणुदही एगिदियागए मिस्से / बेसत्तभागवेउव्वियाइ, पवणस्स तस्संते // 40 // પલ્યોપમ ન્યૂન 1 સાગરોપમની મિશ્રમોહનીયની અસંખ્ય ?' સ્થિતિસત્તાવાળો એકેન્દ્રિયમાંથી સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવેલો જીવ મિશ્રમોહનીયની જઘન્ય સ્થિતિઉદીરણા કરે છે. પલ્યોપમ ન્યૂન ? સાગરોપમની વૈક્રિય ૬ની સ્થિતિસત્તાવાળો બાદર વાયુકાય ઘણીવાર વૈક્રિયશરીર કરીને છેલ્લી વાર વૈક્રિયશરીર કરે તેના ચરમ સમયે વૈક્રિય દની જઘન્ય સ્થિતિઉદીરણા કરે છે. (40) चउरुवसमेत्तु पेज्जं, पच्छा मिच्छं खवेत्तु तेत्तीसा / उक्कोससंजमद्धा, अंते सुतणूउवंगाणं // 41 // ચાર વાર મોહનીયનો ઉપશમ કરીને પછી દર્શન ૩નો ક્ષય કરીને 33 સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય. ત્યાંથી મનુષ્યમાં આવી ઉત્કૃષ્ટ કાળ સુધી સંયમ પાળી તેને અંતે આહારક શરીર અને આહારક અંગોપાંગની જઘન્ય સ્થિતિઉદીરણા કરે છે. (41) छउमत्थखीणरागे, चउदस समयाहिगालिगठिईए / सेसाणुदीरणंते, भिन्नमुहुत्तो ठिईकालो // 42 // ૧૨માં ગુણઠાણાવાળા જીવને સમયાધિક આવલિકા પ્રમાણ સ્થિતિ બાકી હોય ત્યારે 14 પ્રકૃતિઓ (જ્ઞાનાવરણ 5,