________________ કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ 1 15 ઉદીરણા થાય છે. 10 પ્રકૃતિઓની ઉદીરણાની 1 ચોવીશી છે, 9 પ્રકૃતિઓની ઉદીરણાની 6 ચોવીશી છે, 8 પ્રકૃતિઓની ઉદીરણાની 11 ચોવીશી છે, 7 પ્રકૃતિઓની ઉદીરણાની 10 ચોવીશી છે, 6 પ્રકૃતિઓની ઉદીરણાની 7 ચોવીશી છે, 5 પ્રકૃતિની ઉદીરણાની 4 ચોવીશી છે, 4 પ્રકૃતિઓની ઉદીરણાની 1 ચોવીશી છે. (24) एगबियाला पण्णाइ, सत्तपण्णत्ति गुणिसु नामस्स / नव सत्त तिन्नि अट्ठ य, छप्पंच य अप्पमत्ते दो // 25 // 41 પ્રકૃતિનું, 42 પ્રકૃતિનું, 50 પ્રકૃતિથી પ૭ પ્રકૃતિના નામકર્મના ઉદીરણાસ્થાનો છે. ૧લા ગુણઠાણાથી ૬ઢા ગુણઠાણા સુધી નામકર્મના ઉદીરણાસ્થાનો ક્રમશઃ આ પ્રમાણે છે - 9, 7, 3, 8, 6 અને 5. અપ્રમત્તસંયત ગુણઠાણે નામકર્મના ર ઉદીરણાસ્થાનો છે. (25). एगं पंचसु एक्कम्मि, अट्ठ ठाणक्कमेण भंगा वि / एक्कग तीसेक्कारस, इगवीस सबार तिसए य // 26 // इगवीसा छच्च सया छहि, अहिया नवसया य एगहिया / अउणुत्तराणि चउदस, सयाणि गुणनउइ पंचसया // 27 // એક ઉદીરણાસ્થાન (પદનું) પાંચ ગુણઠાણે છે. એક ગુણઠાણે (૧૩માં ગુણઠાણે) 8 ઉદીરણાસ્થાનો છે. ઉદીરણાસ્થાનોના ભાંગાઓ ક્રમશ: આ પ્રમાણે છે - 1, 30, 11, 21, 312, 21, 606, 901, 1,469, 589, (26-27) पण नव नवगछक्काणि, गइसु ठाणाणि सेसकम्माणं / एगेगमेव णेयं, साहित्तेगेगपगई उ // 28 //