________________ 1 1 6 કર્મપ્રકૃતિ ઉદીરણાકરણના મૂળગાથા-શબ્દાર્થ ચાર ગતિઓમાં 5, 9, 9, 6 ઉદીરણાસ્થાનો છે. શેષકર્મોના 1-1 ઉદીરણાસ્થાનો 1-1 પ્રકૃતિના ઉદીરણાના સ્વામિત્વમાંથી નક્કી કરીને જાણવા. (28) संपत्तिए य उदए, पओगओ दिस्सए उईरणा सा / सेचीकाठिइहितो, जाहिंतो तत्तिगा एसा // 29 // ઉદીરણા પ્રયોગથી જે સ્થિતિ સંપ્રાપ્તિઉદયમાં નંખાયેલી દેખાય છે તે સ્થિતિ ઉદીરણા છે. જેટલી સેચીકાસ્થિતિમાંથી સ્થિતિને ખેંચીને સંપ્રાપ્તિઉદયમાં અપાય છે તેટલા સ્થિતિઉદીરણાના ભેદ છે. (29) मूलठिई अजहन्ना, मोहस्स चउव्विहा तिहा सेसा / वेयणियाऊण दुहा, सेसविगप्या य सव्वासिं // 30 // મૂળપ્રવૃતિઓમાં અજઘન્ય સ્થિતિઉદીરણા મોહનીયની ચાર પ્રકારની (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે, શેષ કર્મોની ત્રણ પ્રકારની (અનાદિ, કુવ, અપ્રુવ) છે, વેદનીય-આયુષ્યની બે પ્રકારની (સાદિ, અધુવ) છે. બધી પ્રવૃતિઓના શેષ વિકલ્પો (જઘન્ય સ્થિતિઉદીરણા, ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા, અનુત્કૃષ્ટ સ્થિતિઉદીરણા) બે પ્રકારના (સાદિ, અધુવ) છે. (30) मिच्छत्तस्स चऊद्धा, अजहन्ना धुवउदीरणाण तिहा / सेसविगप्पा दुविहा, सव्वविगप्पा य सेसाणं // 31 // મિથ્યાત્વમોહનીયની અજઘન્ય સ્થિતિ ઉદીરણા ચાર પ્રકારની (સાદિ, અનાદિ, ધ્રુવ, અપ્રુવ) છે. ધ્રુવોદીરણા પ્રકૃતિની અજઘન્ય સ્થિતિઉદીરણા ત્રણ પ્રકારની (અનાદિ, ધ્રુવ, અધુવ) છે. આ પ્રકૃતિઓના શેષ વિકલ્પો (જઘન્ય સ્થિતિ ઉદીરણા, ઉત્કૃષ્ટ