________________ 44 મોહનીયના પતન્રહસ્થાનો (17) રનું - (i) ઉપશમશ્રેણિમાં ૯માં ગુણઠાણે ૧ના બંધક ઔપથમિક સમ્યગ્દષ્ટિને સંજવલન લોભની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવિલકા શેષ હોય ત્યારે સંજવલન લોભનું પતદ્મહત્વ નષ્ટ થાય. તેથી 3 - સંજવલન લોભ = ૨નું પતગ્રહસ્થાન હોય. (i) ઉપશમશ્રેણિમાં સંજવલન લોભના બંધવિચ્છેદ પછી ૧૦મા-૧૧માં ગુણઠાણે ઔપથમિક સમ્યગ્દષ્ટિને અબંધે 3 - સંજવલન લોભ = રનું પતગ્રહસ્થાન હોય. (ii) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે ૩ના બંધક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સંજવલન માનની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યારે સંજ્વલન માનનું પતંગ્રહત્વ નષ્ટ થાય. તેથી 3 - સંજવલન માન = રનું પતંગ્રહસ્થાન હોય. (iv) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે સંજવલન માનનો બંધવિચ્છેદ થયા પછી ૨ના બંધક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને 3 - સંજવલન માન = રનું પતગ્રહસ્થાન હોય. (18) ૧નું - (i) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે ૨ના બંધક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સંજવલન માયાની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યારે સંજવલન માયાનું પતદ્મહત્વ નષ્ટ થાય. તેથી 2 - સંજવલન માયા = ૧નું પતગ્રહસ્થાન હોય. (i) ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં ૯મા ગુણઠાણે સંજવલન માયાનો બંધવિચ્છેદ થયા પછી ૧ના બંધક ક્ષાયિક સમ્યગ્દષ્ટિને