________________ મોહનીયના પતગ્રહસ્થાનોની સાદ્યાદિ પ્રરૂપણા 4 5 2 - સંજવલન માયા = ૧નું પતગ્રહસ્થાન હોય. આમ ૮નું, ૧૨નું, ૧૬નું, ૨૦નું - આ ચાર સિવાયના ૧ના પતગ્રહસ્થાનથી ૨૨ના પતગ્રહસ્થાન સુધીના 18 પતગ્રહસ્થાનો મળે છે. આમાંથી ૨૧નું પતગ્રહસ્થાન સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ છે. તે આ પ્રમાણે - (i) સાદિ - ૧લા ગુણઠાણે સમ્યત્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉદ્ધલના થયા પછી મિથ્યાત્વમોહનીયનું પદ્મહત્વ નષ્ટ થવાથી ૨૧ના પતગ્રહસ્થાનની સાદિ થાય છે. (i) અનાદિ - અનાદિ મિથ્યાદષ્ટિને ૨૧નું પતગ્રહસ્થાન અનાદિ છે. (ii) ધ્રુવ - અભવ્યને ૨૧નું પતન્રહસ્થાન ધ્રુવ છે. (iv) અધ્રુવ - ભવ્ય જીવ ઔપથમિક સમ્યક્ત પામે ત્યારે ૧૯નું, ૧પનું કે ૧૧નું પતથ્રહસ્થાન થવાથી ૨૧નું પતંગ્રહસ્થાન અધ્રુવ છે. શેષ બધા પતઘ્રહસ્થાનો ક્યારેક થતા હોવાથી સાદિ-સાંત છે. આ ભવ ધનવાન, વિદ્વાન, રૂપવાન, ગાડીવાન અને | બંગલાવાન બનવા માટે મળ્યો નથી, આ ભવ તો મળ્યો છે ભગવાન બનવા માટે. મોહનીયકર્મનો ક્ષય થાય ત્યારપછી તરત જ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય થાય છે. આપણે વીતરાગતાની પાત્રતાને કેળવીએ, સર્વજ્ઞતાની સંપત્તિ સ્વયં આપણને સ્વાધીન બની જશે.