________________ 4) મોહનીયના પતગ્રહસ્થાનો (iv) રજા ગુણઠાણે દર્શન ૩નો સંક્રમ ન થતો હોવાથી ૨૧નું પતગ્રહસ્થાન હોય. (3) ૧૯નું - (i) ૪થા ગુણઠાણે સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, 12 કષાય, પુરુષવેદ, 1 યુગલ, ભય, જુગુપ્સા = ૧૯નું પતગ્રહસ્થાન હોય. (4) ૧૮નું - (i) ૪થા ગુણઠાણે મિથ્યાત્વમોહનીયનો ક્ષય થયા પછી મિશ્રમોહનીયનું પતદ્મહત્વ નષ્ટ થાય. તેથી 19 - મિશ્રમોહનીય = 18 નું પતગ્રહસ્થાન હોય. (5) ૧૭નું - (i) ૪થા ગુણઠાણે મિશ્રમોહનીયનો ક્ષય થયા પછી સમ્યક્વમોહનીયનું પતગ્રહત્વ નષ્ટ થાય. તેથી 18 - સમ્યક્વમોહનીય = 17 નું પતગ્રહસ્થાન હોય. (i) ૪થા ગુણઠાણે ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પણ ૧૭નું પદ્મહસ્થાન હોય. (ii) ૩જા ગુણઠાણે દર્શન ૩નો સંક્રમ ન થતો હોવાથી 12 કષાય, પુરુષવેદ, 1 યુગલ, ભય, જુગુપ્સા = ૧૭નું પતથ્રહસ્થાન હોય. (6) ૧૫નું - (i) પમા ગુણઠાણે ૧૩ના બંધકને સમ્યક્વમોહનીય, મિશ્રમોહનીય, પ્રત્યાખ્યાનાવરણીય 4, સંજવલન 4, પુરુષવેદ, 1 યુગલ, ભય, જુગુપ્સા = ૧પનું પતઘ્રહસ્થાન હોય. (7) ૧૪નું - (i) પમા ગુણઠાણે ૧૩ના બંધકને મિથ્યાત્વમોહનીયનો ક્ષય થાય પછી મિશ્રમોહનીયનું પતગ્રહત્વ નષ્ટ થાય. તેથી 15 - મિશ્રમોહનીય = ૧૪નું પતઘ્રહસ્થાન હોય. ' Sાલ.