________________ મોહનીયના પતગ્રહસ્થાનો સ્વામી કાળ જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં સંજ્વલન માનના ક્ષય પછી. 1 સમય | અંતર્મુહૂર્ત ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલનલોભની પ્રથમસ્થિતિની સમય ન્યૂન 3 આવલિકા શેષ હોય ત્યારે સંજ્વલન લોભનું પદ્મહત્વ નષ્ટ થયા પછી. અંતર્મુહૂર્ત | અંતર્મુહૂર્ત ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ક્ષપકશ્રેણિમાં સંજ્વલન માયાનો ક્ષય થયે છતે સંજ્વલન લોભનું પદ્મહત્વ નષ્ટ થયા | પછી. અંતર્મુહૂર્ત | દેશોનપૂર્વકોડ વર્ષ સંજવલન લોભનો ક્ષય થયા પછી ૧૨મા, ૧૩મા, ૧૪મા ગુણઠાણાવાળા જીવો. (ii) ૧લા ગુણઠાણે સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયની ઉલના થયા પછી મિથ્યાત્વમોહનીયમાં કંઈ સંક્રમતુ ન હોવાથી 22 - મિથ્યાત્વમોહનીય = ૨૧નું પતગ્રહસ્થાન હોય. (ii) અનાદિ મિથ્યાષ્ટિને મિથ્યાત્વમોહનીયમાં કંઈ સંક્રમ, ન હોવાથી 22 - મિથ્યાત્વમોહનીય = ૨૧નું પતગ્રહસ્થાન હોય.