________________ 1 4 મોહનીયના સંક્રમસ્થાનો (i) સમ્યક્વમોહનીય - મિશ્રમોહનીયની ઉદ્ધલના થયા પછી ૨૬ની સત્તાવાળા મિથ્યાષ્ટિને મિથ્યાત્વમોહનીય સિવાય ૨પનો સંક્રમ થાય. (i) સમ્યક્વમોહનીયની ઉદ્ધલના થયા પછી ૨૭ની સત્તાવાળા મિથ્યાષ્ટિને મિશ્રમોહનીયનો સંક્રમવિચ્છેદ થયા પછી ૨૫નો સંક્રમ થાય. (iv) ૨૮ની સત્તાવાળાને રજા ગુણઠાણે દર્શન 3 વિના 25 નો સંક્રમ થાય. (v) ૨૮ની કે ૨૭ની સત્તાવાળાને ૩જા ગુણઠાણે દર્શન 3 વિના 25 નો સંક્રમ થાય. (4) ૨૩નું - (i) ૨૪નું સંક્રમસ્થાન નથી. ૨૪ની સત્તાવાળો સમ્યગ્દષ્ટિ ૧લા ગુણઠાણે જઈ અનંતાનુબંધી 4 બાંધે પણ બંધાવલિકામાં તેને સંક્રમાવે નહીં. તેથી તેને મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી 4 સિવાય ૨૩નો સંક્રમ થાય. (ii) અનંતાનુબંધી ૪ની વિસંયોજના કે ઉપશમના કરેલ ૨૮ની કે ૨૪ની સત્તાવાળા ક્ષાયોપશમિક સમ્યગ્દષ્ટિને અને ઔપથમિક સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી 4 અને સમ્યક્ત મોહનીય સિવાય ૨૩નો સંક્રમ થાય. (5) ૨રનું - (i) ૨૪ની સત્તાવાળા લાયોપથમિક સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વમોહનીયનો ક્ષય થયા પછી ૨૩ની સત્તા થાય અને અનંતાનુબંધી 4, સમ્યક્વમોહનીય અને મિથ્યાત્વમોહનીય સિવાય ૨૨નો સંક્રમ થાય. (ii) ૨૮ની કે ૨૪ની સત્તાવાળા પથમિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં ચારિત્રમોહનીયનું અંતરકરણ કર્યા પછી સંજવલન લોભનો સંક્રમ ન થાય. તેથી તેને અનંતાનુબંધી 4,