________________ મોહનીયના સંક્રમસ્થાનો 1 3 (1) ર૭નું - (i) ૨૮ની સત્તાવાળા મિથ્યાષ્ટિને મિથ્યાત્વમોહનીય સિવાય ર૭નો સંક્રમ થાય. (i) ૨૮ની સત્તાવાળા ઔપશમિક સમ્યગ્દષ્ટિને સમ્યક્તપ્રાપ્તિની આવલિકા પછી સમ્યક્વમોહનીય સિવાય ૨૭નો સંક્રમ થાય. (iii) ૨૮ની સત્તાવાળા લાયોપથમિક સમ્યગ્દષ્ટિને સમ્યક્ત મોહનીય સિવાય ૨૭નો સંક્રમ થાય. (2) 26 નું - (i) સમ્યક્વમોહનીયની ઉદ્વલના થયા પછી ૨૭ની સત્તાવાળા મિથ્યાષ્ટિને સમ્યક્વમોહનીય અને મિથ્યાત્વમોહનીય સિવાય ર૬નો સંક્રમ થાય. (ii) ૨૮ની સત્તાવાળા ઔપશમિક સમ્યગ્દષ્ટિને સમ્યક્તપ્રાપ્તિ પછીની આવલિકામાં મિશ્રમોહનીયનો સમ્યક્વમોહનીયમાં સંક્રમ ન થાય, કેમકે મિથ્યાત્વમોહનીયને જ સમ્યક્તની વિશુદ્ધિથી મિશ્રમોહનીયરૂપે કર્યું છે. કોઈ પ્રકૃતિને અન્ય પ્રકૃતિરૂપે કરવી એ સંક્રમ છે. સંક્રમાવલિકામાં રહેલ દલિક બધા કરણને અયોગ્ય હોય છે. તેથી ઔપથમિક સમ્યગ્દષ્ટિને સમ્યક્ત્વપ્રાપ્તિ પછીની આવલિકામાં મિશ્રમોહનીયનો સંક્રમ ન થાય. સમ્યગ્દષ્ટિને સમ્યક્વમોહનીયનો સંક્રમ ન થાય. તેથી ૨૮ની સત્તાવાળા ઔપથમિક સમ્યગ્દષ્ટિને સર્વપ્રાપ્તિ પછીની પ્રથમ આવલિકામાં સમ્યક્વમોહનીય-મિશ્રમોહનીય સિવાય ર૬નો સંક્રમ થાય. (3) ૨૫નું - (i) ૨૬ની સત્તાવાળા અનાદિ મિથ્યાષ્ટિને મિથ્યાત્વ મોહનીય સિવાય ૨પનો સંક્રમ થાય.