________________ 1 2 ગોત્રના પતઘ્રહસ્થાન અને સંક્રમસ્થાન સાતાના અને અસાતાના પતગ્રહસ્થાન-સંક્રમસ્થાન પરાવર્તમાન હોવાથી સાદિ અને અધ્રુવ છે (5) ગોત્ર - પતંગ્રહસ્થાન - 1 : ૧નું. (i) નીચગોત્રનું, ગુણઠાણા-૧૯, ૨જુ (ii) ઉચ્ચગોત્રનું, ગુણઠાણા-૧લા થી ૧૦મુ સંક્રમસ્થાન-૧ :- 1 નું (i) નીચગોત્રનું, ગુણઠાણા ૧લા થી ૧૦મુ (i) ઉચ્ચગોત્રનું, ગુણઠાણા-૧લુ, રજુ પતગ્રહસ્થાન પતગ્રહપ્રકૃતિ સંક્રમસ્થાન સંક્રમપ્રકૃતિ ગુણઠાણા નીચગોત્ર | ૧નું | ઉચ્ચગોત્ર 17, રજુ 2 | ૧નું | ઉચ્ચગોત્ર | ૧નું | નીચગોત્ર ૧લા થી ૧૦મું નીચગોરના અને ઉચ્ચગોત્રના પતગ્રહસ્થાન-સંક્રમસ્થાન પરાવર્તમાન હોવાથી સાદિ, અધ્રુવ છે. (6) મોહનીય - સંક્રમસ્થાનો - 23 કર્મપ્રકૃતિ સંક્રમકરણ ગાથા ૮ની ચૂર્ણિમાં પાના નં. 10 ઉપર કહ્યું છે કે, “વેદનીયનું ૧નું સંક્રમસ્થાન અને ૧નું પતધ્રહસ્થાન સાદિ વગેરે ચાર પ્રકારે છે.” પંચસંગ્રહ સંક્રમકરણ ગાથા ૧૩ની બન્ને ટીકાઓમાં પાના નં. 16 ઉપર અને કર્મપ્રકૃતિ સંક્રમકરણ મૂળ-ચૂર્ણિની મુનિચન્દ્રસૂરિ મહારાજ કૃત ટીપ્પણ ૧૦માં પાના નં. 177 ઉપર પણ કહ્યું છે કે, “વેદનીયના સંક્રમસ્થાન-પતગ્રહસ્થાન ૧૧માં ગુણઠાણાથી પડેલાને સાદિ છે, ૧૧મુ ગુણઠાણ પૂર્વે નહીં પામેલાને અનાદિ છે, અભવ્યને ધ્રુવ છે, ભવ્યને ૧૧મુ ગુણઠાણ પામે ત્યારે અધુવ છે.” પંચસંગ્રહ સંક્રમકરણ ગાથા ૧૩ની મલયગિરિ મહારાજા કૃત ટીકામાં પાના નં. 16 ઉપર સ્પષ્ટતા કરી છે કે “આ વાત વેદનીય સામાન્યની અપેક્ષાએ છે. વ્યક્તિગત સાતા-અસાતાની અપેક્ષાએ વેદનીયના પદ્મહસ્થાન-સંક્રમસ્થાન સાદિ અને અધ્રુવ છે.”