________________ વેદનીયના પતગ્રહસ્થાન અને સંક્રમસ્થાન 1 1 હનું પતગ્રહસ્થાન સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ છે. તે આ પ્રમાણે (i) સાદિ - ૩જા વગેરે ગુણઠાણાથી પડેલાને સાદિ. (i) અનાદિ - પૂર્વે ૩જા વગેરે ગુણઠાણા નહીં પામેલાને અનાદિ. (ii) ધ્રુવ - અભવ્યને ધ્રુવ. (iv) અધ્રુવ - ભવ્યને ૩જા વગેરે ગુણઠાણા પામે ત્યારે અધ્રુવ. ૬નું પતગ્રહસ્થાન અને ૪નું પતગ્રહસ્થાન ક્યારેક થતું હોવાથી સાદિ અને અધ્રુવ છે. ૯નું સંક્રમસ્થાન સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ છે. તે આ પ્રમાણે (i) સાદિ - 11 મા ગુણઠાણાથી પડેલાને સાદિ. (i) અનાદિ - પૂર્વે ૧૧મુ ગુણઠાણ નહીં પામેલાને અનાદિ. (ii) ધ્રુવ - અભવ્યને ધ્રુવ. (iv) અધ્રુવ - ભવ્યને 11 મુ ગુણઠાણુ પામે ત્યારે અધ્રુવ. ૬નું સંક્રમસ્થાન ક્યારેક થતુ હોવાથી સાદિ, અધ્રુવ છે. (4) વેદનીય - પતંગ્રહસ્થાન-૧ :- ૧નું. (i) સાતાનું, ગુણઠાણા-૧લા થી ૧૦મુ (i) અસાતાનું, ગુણઠાણા-૧લા થી ૬ઠું સંક્રમસ્થાન - 1 :- ૧નું. (i) સાતાનું, ગુણઠાણા-૧લા થી ૬ઠું (i) અસાતાનું, ગુણઠાણા-૧લા થી ૧૦મુ પતથ્રહસ્થાન પતઘ્રહપ્રકૃતિ સંક્રમસ્થાન સંક્રમપ્રકૃતિ ગુણઠાણા 1| ૧નું | સાતા | ૧નું | અસાતા |૧લા થી 105 2 | ૧નું | અસાતા | ૧નું | સાતા | ૧લા થી દઉં